gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં આતાપી લાઇનને જોડીને વધુ 10 MLD પાણી લેવાશે : વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ | 10 ML…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : હાલ દિવાળીના તહેવારો દરમિયાન જ શહેરમાં પાણી લોકોને ઓછું મળતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે નાગરિકોને પાણીનો પૂરતો પુરવઠો મળી ૨હે તે માટે અધિકારીઓને જરૂરી તમામ કામગીરી કરવા સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ હતુ કે,  છાણી વિસ્તારમાં પાણીની સમસ્યા ઘ્યાને આવી છે. હાલ મહિસાગર નદી, સ૨દા૨ સરોવર નિગમ અને આજવાની પાણીની લાઇનની ઇન્ટ૨ લીંકીંગની કામગીરી પણ થઈ રહી છે.

આગામી સમયમાં આતાપી લાઇનને જોડીને પણ 10 એમ.એલ.ડી. જેટલુ પાણી લેવામાં આવશે. હાલ ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પણ શરુ થઈ ગઈ છે. આગામી ડીસેમ્બર માસ સુઘીમાં પાણીની સમસ્યાનું નિરાક૨ણ ક૨વામાં આવશે. જો કોઇ વિત૨ણ લાઇનમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી આવતી હશે તો તે પણ સ્થાનીક કોર્પોરેટરો  સાથે ચર્ચા કરી કાર્યવાહી ક૨વામાં આવશે. ઉપરાંત વોર્ડ નં.2 ના વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે તેને આગામી 10 દિવસમાં દૂર કરાશે એમ તેમનું કહેવું હતું.

કમિશનરે પાણીની ટાંકીના સમગ્ર માળખા, પાણી સંગ્રહ ક્ષમતા, અને પાણી શુદ્ધિક૨ણ પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. તેમણે પાણીના વિત૨ણ નેટવર્કની કાર્યક્ષમતા અને નિયમિત જાળવણી અંગે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.  છાણી અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા સુદૃઢ કરવા કોઈપણ ક્ષતિને તાત્કાલિક દૂ૨ ક૨વા સુચના આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘મારું માથું શરમથી ઝૂકી ગયું’, દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed…

'મારું માથું શરમથી ઝૂકી ગયું', દેવબંદમાં તાલિબાની મંત્રીના ભવ્ય સ્વાગત પર ભડક્યા જાવેદ અખ્તર | javed...

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di…

દિવાળી પહેલા સુરતનું ઉધના સ્ટેશન ખીચોખીચ: 15 દિવસ સુધી બંધ રહેશે આ સેવાઓ, સ્પેશિયલ ટ્રેનો દોડશે | Di...

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા ‘વોર’ | rajkot pi…

રાજકોટના સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયા અને સાંસદ રામ મોકરિયા વચ્ચે સોશિયલ મીડિયા 'વોર' | rajkot pi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

પંચમહાલમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Doctor with homeopathy degree caught pres…

1 year ago
ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના દિગ્ગજ નેતા એક્ટિવ થતાં ફરી નવા જૂની થવાના સંકેત! | political change …

ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના દિગ્ગજ નેતા એક્ટિવ થતાં ફરી નવા જૂની થવાના સંકેત! | political change …

1 year ago
‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી…’ | ‘I am a laborer so I cann…

‘હું મજૂર છું એટલે મારી પુત્રીની ખાનગી સ્કૂલની ફી ભોગવી શકું તેમ નથી…’ | ‘I am a laborer so I cann…

8 months ago
અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા | Ahmedabad: 400 Hospita…

અમદાવાદ : ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 400 લોકોને હોસ્પિટલ ખસેડાયા | Ahmedabad: 400 Hospita…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News