gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ એલ.સી.બી.એ પકડી પાડ્યો | LCB…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ એલ.સી.બી.એ પકડી પાડ્યો | LCB…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના હાપા રંગમતી આવાસ વિસ્તારમાં એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો અને ઇંગ્લિશ દારૂ અને કાર સહિત 3.86 લાખની માલમતા કબજે કરી લીધી છે, જયારે દારૂના સપ્લાયરને ફરાર જાહેર કરાયો છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગઈકાલે મોડી રાત્રે હાપા રંગમતી આવાસના ગેઇટ પાસેથી એક કારમાં ઈંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે દરોડો પાડી ચેકિંગ હાથ ધરતાં ત્યાંથી એક સ્વીફ્ટ કાર પસાર થઈ હતી.

જેને અટકાવીને તલાસી લેતાં કારમાંથી 72 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા 3,86,900 નો મુદ્દામાલ કબજે કર્યો છે, અને દારૂની હેરાફેરી કરી રહેલા અને રંગમતી આવાસ વિસ્તારમાં જ રહેતા વિવેક જયરાજભાઇ ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે. જેને દારૂ સપ્લાય કરનાર જામનગરના માનવ રાઠોડનું નામ ખુલ્યું છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…
GUJARAT

June 7, 2026
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

Next Post
જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 …

જામનગરના દરેડ જીઆઇડીસીમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ મામલે બે જૂથો વચ્ચે ઘર્ષણ | Clashes between 2 ...

AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z c…

AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા | raghav chadha z c...

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી…

વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શ્રમજીવી પરિવારને કચડી નાખનાર આરોપીની ધરપકડ, કારમાંથી દારૂની બોટલો મળી | vadodara drunk dr…

8 months ago
ઓનલાઇન ટાસ્કના નામે ફ્રોડ કરતી ગેંગ માટે બેન્ક એકાઉન્ટની સવલત આપનાર ઝડપાયો | Man arrested for facili…

સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122 ને BLO ની કામગીરી સોંપાઈ | Amid shortage of 180 teachers in Syla…

6 months ago
રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News