gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવા માટેની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ઓસવાળ હોસ્પિટલના સર્કલથી પવનચક્કી થઈને સાધના કોલોની રણજીતસાગર રોડ પરના તમામ સ્થળોએ થી દબાણ દૂર કરવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મોટી ટુકડી આજે રણજીત સાગર રોડ પર દોડતી થઈ હતી, અને ત્રણ જેટલા ટ્રેકટરમાં રેકડી પથારાના માલસામાનની જપ્તિકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉપરોક્ત માર્ગે મોટાપાયે શેરડીના રસના ચિચોડા અથવા તો કેરીના રસના સ્ટોલ ઊભા કરાવી દેવાયા હતા. ઉપરાંત તરબૂચ, કેરી તથા અન્ય ફળ ફ્રૂટના વેચાણના સ્ટોલ માટે હંગામી છાવણી ઊભી કરી દેવામાં આવી હતી, તેવા 15 જેટલા સ્ટોલ હટાવી લેવામાં આવ્યા છે, અને આશરે ત્રણ ટ્રેક્ટર ભરીને માલસામાન જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને ઉપરોક્ત વિસ્તારમાં રેકડી પથારાના ધંધાર્થીઓમાં ભારે નાસભાગ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

Next Post
જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ…

જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ...

જામનગર હાઈવે પર રેન્જ રોવર કાર-ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ત્રીપલ અકસ્માત : બે વ્યક્તિને ઇજા, ટ્રેકટરન…

જામનગર હાઈવે પર રેન્જ રોવર કાર-ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે ત્રીપલ અકસ્માત : બે વ્યક્તિને ઇજા, ટ્રેકટરન...

‘પોલીસ સ્ટેશનમાં જંગલ જેવી સ્થિતિ છે… ‘ રાજકોટમાં આધેડે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ | rajkot 54 y…

'પોલીસ સ્ટેશનમાં જંગલ જેવી સ્થિતિ છે... ' રાજકોટમાં આધેડે જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ | rajkot 54 y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરના વિઠ્ઠલાપરા ચેક પોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું | Police conducted checking near Vit…

11 months ago
ઉતરસંડા વિસ્તારમાં સરકારી જમીન આશ્રમ સંચાલકોએ પચાવી પાડતા સ્થાનિકોમાં રોષ | Locals angry over govern…

માતા-પિતાની નાની ભૂલ બાળકને બનાવી શકે છે બીમાર, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો | childhood obesity india 2026 world obesity atlas report health risks

9 months ago
હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા | Jaishankar Rub…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News