gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
જામનગર પાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી : 76થી વધુ ફૂડના નમૂનાઓ લેવામાં આવ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Food Safety : જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દિવાળીના તહેવારોને લઈને હરકતમાં આવી છે, અને લોકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્ય પદાર્થની ચીજો મળી રહે, તેના ભાગરૂપે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી મીઠાઈ-ફરસાણ સહિતની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને કુલ 76 થી વધુ સેમ્પલો એકત્ર કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાવ્યા છે, તેમજ વેપારીઓને હાઈજેનિક ખોરાક અંગે જરૂરી સૂચનો કરાયા છે.

દિવાળીના તહેવારને અનુલક્ષીને રાજય સરકારની ડ્રાઈવ અંતર્ગત તથા જામનગ મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ કરાયું હતું. જેમાં લીમડા લાઈન, પાંચ હાટડી, ગ્રેઇન માર્કેટ, કાલાવડ નાકા બહાર, ત્રણબતી દરબાર ગઢ, ઇન્દિરા માર્ગ, શંકર ટેકરી, ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, બેડી ગેઇટ, પટેલ કોલોની, ખંભાલીયા નાકા બહાર સહિતની વિસ્તારમાં આવેલી દુકાનોમાં ચેકિંગની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ દુકાનોમાંથી અલગ અલગ સ્થળેથી પનીર (9), ફાફડા (5), ગાઠીયા (1), જલેબી (3) બેસન (1), ઘી (18), માવો (12), ભેંસનું દૂધ (5) બેકરી પ્રોડ્કટ (10), ખાદ્ય તેલ (2) સુગર બોઈલડ કન્ફેસનરી(પેક)(8), ખાદ્ય પદાર્થના(સર્વેલન્સ+રેગ્યુલર) નમુના લઈ પરીક્ષા અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેનો પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo…

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo...

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal…

તાજમહેલના દક્ષિણ ગેટ નજીક આગ ભડકી, ધૂમાડાના ગોટે-ગોટા ઊડ્યાં, સામે આવ્યું કારણ | Fire Near Taj Mahal...

ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten…

ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રમાણિકતાનુ ઉદાહરણ પુરુ પાડયુ , ગોમતીપુરમાં કચરામાં ગયેલુ સોનાની બુટ્ટી સાથેનુ પર્સ માલિકને પરત કરા…

8 months ago
શ્વાન આવતા ગાડી ડિવાઈડરને અથડાઈ નદીમાં ખાબકી, એકનું મોત ત્રણને ઈજા | A car carrying dogs crashed int…

12 months ago
અમરેલી: લાઠીમાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી | Husband str…

5 months ago
સુરેન્દ્રનગરના મફતિયાપરામાં ગટરના દૂષિત પાણી ઉભરાતા રહિશોને હાલાકી | Residents suffer as polluted se…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News