gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રમાણિકતાનુ ઉદાહરણ પુરુ પાડયુ , ગોમતીપુરમાં કચરામાં ગયેલુ સોનાની બુટ્ટી સાથેનુ પર્સ માલિકને પરત કરા…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
પ્રમાણિકતાનુ ઉદાહરણ પુરુ પાડયુ , ગોમતીપુરમાં કચરામાં ગયેલુ સોનાની બુટ્ટી સાથેનુ પર્સ માલિકને પરત કરા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 પ્રમાણિકતાનુ ઉદાહરણ પુરુ પાડયુ , ગોમતીપુરમાં કચરામાં ગયેલુ સોનાની બુટ્ટી સાથેનુ પર્સ માલિકને પરત કરાયું 1 - image      

 અમદાવાદ,શુક્રવાર,1 ઓગસ્ટ,2025

અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં કોર્પોરેશનના ડોર ટુ ડોર વેસ્ટ
કલેકશન સ્ટાફ દ્વારા  પ્રમાણિકતાનુ ઉદાહરણ
પુરુ પાડવામાં આવ્યુ હતુ.ગજાનંદની ચાલીમા રહેતા ભાવના બહેન ચૌધરીનુ સોનાની બુટ્ટી
,ચુની અને રુપિયા
પાંચસો સાથેનુ ભુલથી કચરામા ગયેલુ પર્સ કચરામાંથી શોધીને પરત કર્યુ હતુ.

ગજાનંદની ચાલીમા રહેતા ભાવના બહેન સંજયભાઈ ચૌધરી તેમના ઘરનો
કચરો ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની ગાડીમાં નાંખવા ગયા એ સમયે તેમના ઘરના કચરાની સાથે
શરતચૂકથી પર્સ કચરા ભેગુ જતુ રહયુ હોવાની વોર્ડ ઓફિસમાં રજુઆત કરી હતી.વોર્ડના
પબ્લિક હેલ્થ સુપરવાઈઝર દ્વારા તાત્કાલિક તપાસ કરાતા એ રુટ ઉપરના ડોર ટુ ડોર વેસ્ટ
કલેકશન કરતા  વાહનની તપાસ કરાઈ હતી.જેમાં
ભરેલા કચરામાંથી ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનના સ્ટાફ દ્વારા તેમને પરત  કરવામા આવતા મુળ માલિકે હાંશકારો અનુભવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

October 2, 2026
એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

Next Post
ઉમરેઠની વેદ હોસ્પિટલની બે નર્સોએ વગર ડિગ્રીએ મકાનમાં નડિયાદની પરિણીતાનો ગર્ભપાત કર્યો | Two nurses f…

ઉમરેઠની વેદ હોસ્પિટલની બે નર્સોએ વગર ડિગ્રીએ મકાનમાં નડિયાદની પરિણીતાનો ગર્ભપાત કર્યો | Two nurses f...

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a...

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form…

ભાજપ સંગઠનના પૂર્વ મંત્રી પર હુમલો કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for attacking form...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…

7 months ago
યુકેના વર્ક પરમિટ વિઝાના બહાને રિક્ષાચાલક સાથે ૮.૧૪ લાખની ઠગાઇ | Rickshaw driver cheated of Rs 8 14 …

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

1 year ago
માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News