gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
જામનગર પાલિકા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Electio…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Aam Aadmi Party : જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પક્ષ દ્વારા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારો જાહેર કરતાં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે.

 જાહેર કરાયેલા ઉમેદવારોના નામની યાદી પર નિરીક્ષણ કરીએ તો વોર્ડ નં. 3માં શીતલબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નં.4 – રવિભાઈ નાઝાભાઈ ખરા, વોર્ડ નં.7 માં જ્યોતિબેન સુરેશભાઈ ગોંડલીયા, વોર્ડ નં.8 માં કલ્પેશભાઈ લીંબાસીયા, વોર્ડ નં. 8 માં નંદકિશોરભાઈ સવાણી, વોર્ડ નં. 9 માં સુનિલભાઈ નંદલાલભાઈ આશર, વોર્ડ નં.10 માં કિરીટ દૌડિયા, વોર્ડ નં.13 માં જિજ્ઞાસાબેન બીપીનભાઈ કડીવાર, વોર્ડ નં.14 માં હિંમતભાઈ ભદ્રા, વોર્ડ નં.14 માં ઉલાષબા જાડેજા અને વોર્ડ નં.14 માં કિશોરભાઈ ધીરજલાલ મેણીયા, વોર્ડ નં.15 મા કંકૂબેન બારૈયા,  અને વોર્ડ નં.16 માં રસિકભાઈ ગોહિલ વગેરેનો સમાવેશ થાય છે. 

આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વધુ યાદી જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
જામનગરના પૂર્વ કોર્પોરેટરની હત્યા પ્રયાસ કેસમાં પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીની જામીન અરજી ફગાવા…

જામનગરના પૂર્વ કોર્પોરેટરની હત્યા પ્રયાસ કેસમાં પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીની જામીન અરજી ફગાવા...

જામનગર નજીક ધુવાવમાં રહેતા યુવાન પર મોડી રાત્રે લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો ત્રણ સામે પોલીસ ફરિયાદ |…

જામનગર નજીક ધુવાવમાં રહેતા યુવાન પર મોડી રાત્રે લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો ત્રણ સામે પોલીસ ફરિયાદ |...

દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર | dadra nagar h…

દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર | dadra nagar h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

9 months ago
આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri…

1 year ago
સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

7 months ago
ટ્રમ્પના ટેરિફ મુદ્દે કોંગ્રેસમાં અસમંજસ: થરૂર, કાર્તિ ચિદમ્બરમ અને રાજીવ શુક્લાનું રાહુલ ગાંધીથી જુ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News