gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં 8,000 ચોરસ ફૂટમાં ખડકી દેવાયેલો ગેરકાયદે ઘોડાનો તબેલો દૂર કરા…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં 8,000 ચોરસ ફૂટમાં ખડકી દેવાયેલો ગેરકાયદે ઘોડાનો તબેલો દૂર કરા…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે દિવાળી પહેલાં મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અનેક દબાણો હટાવી લેવાયા હતા.

જે પ્રક્રિયા આજે ફરીથી શરૂ કરાઈ છે અને ખુદ કમિશનર ડી.એન.મોદી જાતે સર્વે કરવા માટે નીકળ્યા હતા. બચુ નગર વિસ્તારમાં દબાણના સર્વે દરમિયાન તેઓની સાથે આસી.કમિશનર ભાવેશ જાની, ઉપરાંત મુકેશ વરણવા, અને એસ્ટેટ શાખાનો કાફલો જોડાયો હતો.બચુ નગર વિસ્તારમાં અંદાજે 8,000 ફૂટ જેટલી સરકારી જગ્યા કે જેના ઉપર કોઈ આસામી દ્વારા ઘોડાનો તબેલો બનાવી લેવાયો હતો, અને દિવાલની ફેન્સીંગ, ગેઇટ વગેરે લગાડીને તેમાં ઘોડા બાંધવામાં આવ્યા હતા. તે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ દબાણ હટાવવાની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને એસ્ટેટ શાખા દ્વારા હાલ ઉપરોક્ત જગ્યાને ખુલ્લી કરાવવા માટે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sharvari, Aafiya Sayed to Pragati Srivastava: Bollywood Actresses Serve Looks to Pull off the Brides…
GUJARAT

November 16, 2026
Vaishnavi Jaiswal Joins Dangal TV’s Mann Ati Sundar as the Show Enters Its Exciting Mode

અન્યો માટેનો કલ્યાણભાવ પણ ભજન છે: મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રાનું ત્રીજું ચરણ ડાકોરના ઠાકોરન…

Next Post
છોટાઉદેપુરમાં પૂરપાટ ઝડપે આવતી બે બાઇકની ટક્કરઃ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | chhota udaipur two bikes…

છોટાઉદેપુરમાં પૂરપાટ ઝડપે આવતી બે બાઇકની ટક્કરઃ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત | chhota udaipur two bikes...

બનાસકાંઠામાં ડીસા-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત | banaskantha disa…

બનાસકાંઠામાં ડીસા-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત | banaskantha disa...

વડોદરામાં તરસાલીના વેપારી સાથે રૂ.11.49 લાખની ઠગાઈ : મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના પિતા-પુત્ર સામે ગુનો નોંધ…

વડોદરામાં તરસાલીના વેપારી સાથે રૂ.11.49 લાખની ઠગાઈ : મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના પિતા-પુત્ર સામે ગુનો નોંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…

6 months ago
દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત | Devotees’…

1 year ago
જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

11 months ago
અટલ પેન્શન યોજનામાં દર મહિને 2 હજારની જગ્યાએ 5 હજાર રુ. પેન્શન મેળવવા માટે શું કરવું પડશે? જાણો | if…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News