gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Workers Detained in Jamnagar: દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને આજે (21માં મે) જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે એક અત્યંત અનોખો દેખાવો કર્યો હતો. જેમાં ‘આપ’ના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સામાન્ય જનતા અને કર્મચારીઓને ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

‘મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?’ના નારા સાથે કલેક્ટર કચેરી ગૂંજી

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ઇંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્ર આપ્યા બાદ કાર્યકરોએ કચેરી પરિસરમાં પ્રતિકાત્મક રીતે ‘મેલોડી’ ચોકલેટનું વિતરણ શરૂ કર્યું હતું. ટીવી એડવર્ટાઈઝમેન્ટના ડાયલોગ “મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?” (મેલોડી આટલી ચોકલેટી કેમ છે?)નો ઉપયોગ કરીને કાર્યકરોએ સરકાર સામે કટાક્ષ કર્યો હતો કે જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે અને શાસકો પોતાની ધૂનમાં મસ્ત છે.

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે 'ચોકલેટ' વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત 2 - image

આ પણ વાંચો: વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યનો સગો ભાઈ!

બંગાળથી ઇટાલી થઈને મેલોડી જામનગર આવી!

આપના કાર્યકરોમાં રાજકીય કટાક્ષ કરતી એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની હતી. કાર્યકરો કહી રહ્યા હતા કે, ‘આ આખો સીન બંગાળ શરૂ થયો હતો, જે જાલમુડી બાદ ઇટાલી સુધી પહોંચ્યો અને હવે એ જ મેલોડી ચોકલેટ વાયા થઈને આખરે જામનગર સુધી પણ પહોંચી ગઈ છે.’ 

પોલીસે અટકાયત કરી હેડક્વાર્ટર ખસેડ્યા

ધરણાં અને ચોકલેટ વિતરણના કારણે કલેક્ટર કચેરી ખાતે અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મંજૂરી વિના દેખાવો કરી રહેલા જિલ્લા પ્રમુખ સહિત ‘આપ’ના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને પોલીસ વાનમાં બેસાડીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે, પરિસ્થિતિ શાંત પડતાં થોડીવાર બાદ તમામ કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી

મુક્ત થયા બાદ ‘આપ’ના આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો સીધો બોજ સામાન્ય અને મધ્યમ વર્ગની જનતાની કમર તોડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ મોંઘું થતાં શાકભાજી અને કરિયાણાના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જો સરકાર વહેલી તકે ભાવ ઘટાડો નહીં કરે, તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | ...

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah...

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું : રેકર્ડ બ્રેક બેઠક સાથે સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો …

સુરતમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું : રેકર્ડ બ્રેક બેઠક સાથે સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો …

6 months ago
વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

વડોદરાની હોસ્પિટલોમાં બાળકોમાં થતા GBS રોગના દર્દીઓમાં વધારો

9 months ago
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

1 year ago
અંબાજી નજીક ત્રિશુલિયાઘાટીમાં ત્રણ અકસ્માત, બેના મોત અને એક ગંભીર | ambaji trishuliya ghati three ac…

અંબાજી નજીક ત્રિશુલિયાઘાટીમાં ત્રણ અકસ્માત, બેના મોત અને એક ગંભીર | ambaji trishuliya ghati three ac…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News