gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : વડોદરા નજીક બનેલી ગોઝારી પૂલની દુર્ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત ભરમાં પડ્યા છે, અને રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજની સર્વેની કામગીરી કરી લેવા માટેના આદેશો કરાયા છે. જેના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે, અને કમિશનરની રાહબરી હેઠળ આજે સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.

જામનગર મહાનગરને જોડતા રાજકોટ રોડ કાલાવડ રોડ સહિતના માર્ગ ઉપર આવેલા અલગ અલગ ઓવરબ્રિજ કે જે તમામ નું નિરીક્ષણ કરવા માટે આજે મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી જાતે જ નીકળ્યા હતા, અને સર્વેની કામગીરી હાથ ધરી હતી.

સૌ પ્રથમ જામનગરના ગુલાબ નગર ઓવરબ્રિઝ પર જઈને નિરીક્ષણ કરાયું હતું, અને પૂલની વર્તમાન પરિસ્થિતિ અંગેની જાત માહિતી મેળવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જામનગર રાજકોટ રોડ પર ધુંવાવ પાસે આવેલા અલગ અલગ બે બ્રિજ કે જેનું પણ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું હતું, અને લગત અધિકારીઓને કમિશનર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. રાજકોટ રોડ બાદ સમગ્ર ટુકડી જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર મહાપ્રભુજીની બેઠકથી આગળ તરફ જતા અલગ અલગ બ્રિજ વગેરેના નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વેળાએ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, ઉપરાંત ટીપીઓ શાખાના અધિકારીઓની ટીમ એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખાની ટીમ પણ જોડાઈ હતી, અને બારીકાઈથી સર્વે કરવામાં આવી રહ્યું છે.

શહેરના મુખ્ય રસ્તા ઉપરના ખાડા વગેરેનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સમારકામ કરવા સૂચના અપાઇ

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીએ શહેરના મુખ્ય રોડ પર પરિભ્રમણ કર્યું હતું, અને વરસાદના કારણે ક્યાં રોડ તૂટી ગયા છે, અથવા તો તેમાં ખાડા બની ગયા છે, જેની પણ સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. જ્યાં રોડ તૂટેલા છે, તે તમામ સ્થળોએ તાત્કાલિક અસરથી પેચ વર્ક અથવા તો રોડ મરામતની કામગીરી કરી લેવા માટેની તાકીદની સુચના આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …
GUJARAT

અમદાવાદ: બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો, બેની ધરપકડ અને એક ફરાર | …

March 23, 2026
દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…
GUJARAT

દુબઈથી ચાલતા હાઇટેક ઓનલાઇન જુગારનો પર્દાફાશ : યુવતી સહિત પાંચની ધરપકડ | High tech online gambling op…

March 23, 2026
વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…
GUJARAT

વડોદરાના ધનિયાવી રોડ પર ડીજે ગોડાઉનમાં તસ્કરોનો હાથફેરો, રૂ.1.39 લાખનો સામાન ચોરી | Smugglers raid D…

March 23, 2026
Next Post
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાશે | te…

ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આવતીકાલે પ્રથમ શોરૂમ ખુલ્લો મુકાશે | te...

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન | 11068 cases were se…

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 11068 કેસોમાં થયું સમાધાન | 11068 cases were se...

જામનગરના મતવા ગામમાં જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Gambling raid in Matwa village of Jamna…

જામનગરના મતવા ગામમાં જુગાર અંગે દરોડો : ચાર જુગારીઓ પકડાયા | Gambling raid in Matwa village of Jamna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

4 months ago
વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર | Vadodara…

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં એન્જિનની કામગીરી દરમિયાન કર્મચારીને કરંટ લાગ્યો, હાલત ગંભીર | Vadodara…

21 hours ago
ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું |…

ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું |…

2 weeks ago
મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની ધરપકડ, ખોટી રીતે 64 કરોડની લીધી હતી લોન | Mehsana Urban Bank …

મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની ધરપકડ, ખોટી રીતે 64 કરોડની લીધી હતી લોન | Mehsana Urban Bank …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News