gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ  ફરાર 1 - imageવડોદરા,નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર  હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ભાગી ગયા હતા. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવાયાર્ડ ડી કેબિન પાસે ગરીબ નવાજ પાર્કમાં રહેતા રિક્ષા ડ્રાઇવર નાઝીમ અબ્દુલકાદીર પઠાણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૯ વાગ્યે હું અને મારો ભત્રીજો અમારૃં કામ પૂરૃં કરીને  સાડા નવ વાગ્યે અમે ડી કેબિનમાં  થઇને ઘરે પરત આવતા હતા. તે દરમિયાન ભત્રીજાના મોબાઇલ ફોન પર કંપનીમાંથી કોલ આવતા તેણે ટુ વ્હિલર રોડની સાઇડ પર ઊભું રાખ્યું હતું. અમે રોડની સાઇડમાં ઊભા હતા. તે દરમિયાન શહેબાઝ ટુ વ્હિલર લઇને આવ્યો હતો. તે મને તથા મારા ભત્રીજાને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે ઉશ્કેરાઇને અમને માર માર્યો હતો. તે દરમિયાન શહેબાઝના બે મિત્રો આવી ગયા હતા. તેઓ મને રોડની સાઇડમાં  લઇ  ગયા હતા. મારો મોટો ભાઇ છોડાવવા વચ્ચે  પડતા તેને પણ માર માર્યો હતો. આરોપીઓ જાનથી મારી નાખવાની  ધમકી આપી ભાગી છૂટયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

Next Post
સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o…

સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o...

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઠ ગામના તળાવમાં માછલીઓના ભેદી મોતઃ પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા | Mysterious death of fish in Koth vil…

9 months ago
ભાવનગરના શિપબ્રેકર સાથે સેલ્સ મેનેજર સહિતનાએ કરી છેતરપિંડી | Sales manager and others cheated a ship…

5 months ago
એસએસવી સ્કૂલની વાન પલટી ખાઈ જતા ૨ વિદ્યાર્થીઓને ઈજા | two students injured in school van of ssv scho…

નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News