gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corportion : જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શહેરના તમામ 16 વોર્ડમાં કુલ 4,42,841 મતદારો નોંધાયેલ છે. એસ.આઈ.આર.ની કામગીરીના અને અન્ય કોઈ કારણોસર મહાનગર પાલિકાની ગત્ સામાન્ય ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદારો ઘટ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા 2 - image

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી ટૂંક સમયમાં યોજાનાર છે. આ માટે 4,42,841 મતદારો નોંધાયા છે. આ મતદારો માટે 412 બુથમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ 2021 ની જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સરખામણીએ 46,155 મતદારો ઘટ્યા છે. આ માટે એસ.આઈ.આર.ની તેમજ અન્ય કોઈ કારણ ગણી શકાય. કુલ 16 વોર્ડની 64 બેઠક માટે 50 ટકા મુજબ 32 બેઠકો મહિલા માટે અનામત છે, જેમાં આઠ ઓબીસી, મહિલા, બે અનુ.સૂચિત જાતિ મહિલા બેઠક અનામત છે. પુરુષમાં 20 સામાન્ય, 9 ઓબીસી અનુ.જાતિની બે, અને એક અનુ.આદિજાતિ બેઠકનો સમાવેશ થાય છે.ગત્ વર્ષ 2021 ની સામાન્ય ચૂંટણીમાં 64 માંથી ભાજપને 50, કોંગ્રેસને 11 અને બસપાને 3 બેઠક મળી હતી. હવે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ પણ ચૂંટણીમાં ઝુંકાવશે. ઉપરાંત સપા, બસપા, અપક્ષ સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતરશે, જ્યારે આ ચૂંટણીમાં કોનો વિજય થાય છે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …
GUJARAT

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

March 25, 2026
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

‘વેરા બિલ મોડા મોકલ્યા ને વ્યાજ પણ વસૂલ્યું’: ગાંધીનગર મનપાની ઉઘાડી લૂંટ સામે રહીશોમાં આક્રોશ | Gand…

Next Post
નવસારીમાં માનવતા શર્મસાર… સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh…

નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | navsari chikh...

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been …

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો | ashant dharo has been ...

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc…

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા | 4 accused sentenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં …

2 weeks ago
બોરસદના ડભાસી ગામમાં રૂા. 3 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 3 lakh seiz…

7 months ago
જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી | BSF soldiers neutralized…

11 months ago
ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- ‘ઘાટી પંડિતોની જન્મભૂમિ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News