gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત | Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: વિકાસની છાતી કૂટતી સરકાર અને છોટા ઉદેપુરનું તંત્ર હવે ઉંઘમાંથી જાગ્યું છે. નસવાડી તાલુકાના ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં રસ્તાના અભાવે તેને ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી. જેનો વીડિયો વાઈરલ થતાં નસવાડીના જવાબદાર બાબુઓ આળસ મરડીને બેઠા થયા છે. ગ્રામજનોએ કરેલી રસ્તાની માગ મુદ્દે આજે ઈજનેર શાખાના અધિકારીએ ડબ્બા ગામના ફળિયાની મુલાકાત લીધી છે. જેમાં ગ્રામ પંચાયતએ સૂચવેલા નવા રસ્તાના કામમાં સીતાવાડી ફળિયાનો ઉલ્લેખ ન હોવાનું અધિકારીએ રટણ કર્યું હતું. જેથી ગ્રામજનોએ નવા રસ્તાની સાથે 2 કિલોમીટરનો કાચો રસ્તો પણ બને તેવી માગ સાથે અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

સીતાવાડી ફળિયા સુધીનો રસ્તો બનાવી આપો: ગ્રામજનો

હાલ ગ્રામજનોની રજૂઆત છે કે જે નવો રસ્તો બની રહ્યો છે તેની વચ્ચે સીતાવાડી ફળિયું જે બે કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં 108 આવી શકતી નથી, જેથી સગર્ભા મહિલાઓને વધુ તકલીફ પડે છે, અમારે માણસો શોધી ઝોળીમાં 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડે છે. જેથી તાત્કાલિક નવા રસ્તાનું જે કામ ચાલે તેમાં આ 2 કિલોમીટરનો સીતાવાડી સુધીનો રસ્તો પણ બનાવી આપે.

છોટા ઉદેપુર: સગર્ભા મહિલાઓને પડતી તકલીફ નસવાડી તંત્રને દેખાઈ, અધિકારીએ ડબ્બા ગામની લીધી મુલાકાત 2 - image

‘નવો રસ્તો બને છે, જ્યાં તકલીફ છે તે જોવા આવ્યા છીએ’: અધિકારી

નસવાડી કચેરીના ઈજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ અધિકારીએ કહ્યું કે ‘ડબ્બા ગામથી પીપલવાડી તરફ જતાં રસ્તામાં વચ્ચે સીતાવાડી ફળિયું છે. એ ફળિયાને જોડતા રસ્તાને જોવા માટે અમે આવ્યા હતા. હાલની કચેરી હેઠળનો ડબ્બા પીપલવાણી રસ્તો છે તે કામગીરી હેઠળ છે. એક સગર્ભાની પ્રસૂતિની કેસ હતો, 108ને વચ્ચે સીતાવાડી ફળિયા સુધી પહોંચી શકી ન હતી, જેથી તે રસ્તો જોવા અમે આવ્યા છીએ’

સગર્ભા મહિલાને પડી રહેલી તકલીફનો વીડિયો થયો હતો વાઈરલ

નસવાડી તાલુકાના ડબ્બા ગામના સીતાવાડી ફળિયામાં વિકાસના દાવાઓની પોકળતા છતી કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ ગામના કાચા અને બિસ્માર રસ્તાઓને કારણે એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકી નહોતી. અંતે સમયસૂચકતા વાપરીને પરિવારજનો અને સ્થાનિક યુવાનોએ મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી, જીવના જોખમે બે કિલોમીટર સુધી પગપાળા ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. આ ઘટનાએ ફરી એકવાર અંતરિયાળ વિસ્તારોમાં રહેતી જનતાની હાલાકી અને તંત્રની ઉદાસીનતાને ઉજાગર કરી હતી.

આ પણ વાંચો: નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં પાકા રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે લોકોને રોજબરોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેકવાર તંત્ર અને રાજકીય નેતાઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે. જ્યારે સરકાર વિકાસના મોટા દાવા કરી રહી છે, ત્યારે સીતાવાડી ફળિયું આજે પણ પાયાની જરૂરિયાતોથી વંચિત છે. ત્યારે ગ્રામજનો માગ કરી હતી કે ધારાસભ્ય, સાંસદ અને જવાબદાર અધિકારીઓ વ્યક્તિગત મુલાકાત લઈને આ ગામની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch …

કચ્છ: કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે | kutch ...

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |...

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

'આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ', મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો | SOG Crime branch seized E cigarate wap…

એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો | SOG Crime branch seized E cigarate wap…

1 year ago
CUET PG 2025નું પરિણામ જાહેર, NTAની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાશે રિઝલ્ટ

CUET PG 2025નું પરિણામ જાહેર, NTAની સત્તાવાર વેબસાઇટ પર જોઇ શકાશે રિઝલ્ટ

1 year ago
રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

5 months ago
હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, LPG સંકટ વચ્ચે મળશે રાહત | india s ene…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News