gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બંને બ્રિજને નવા બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ | Jamnagar Corp…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બંને બ્રિજને નવા બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ | Jamnagar Corp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા કાલાવડ નાકા બહારનો મુખ્ય પૂલ તેમજ અન્નપૂર્ણા ચોકડી પાસેનો બેઠો પુલ, કે જે બંને જર્જરિત અવસ્થામાં હોવાથી તે બંને બ્રિજ નવા બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.

 જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મ્યુનિ. કમિશનર મોદી દ્વારા તાજેતરમાં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિઝ નવો બનાવવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તે દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે, અને ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન પૂરી થાય ત્યારબાદ એકાદ માસમાં તે બ્રિઝનું કામ શરૂ કરી દેવામાં આવશે, અને જામનગરને  નવા બ્રિઝની ભેટ મળશે. 

આ ઉપરાંત અન્નપૂર્ણા ચોકડીનો બ્રિજ બનાવવા માટેની પણ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, અને ટૂંક સમયમાં તે કામગીરી પણ પરિપૂર્ણ કરી લેવામાં આવશે, અને બ્રિજનું કામ પણ શરૂ કરી દેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ | …

અમરેલીનો દરિયો ગાંડો થયો, જાફરાબાદ અને રાજપરાની બોટ ડૂબી, 10 માછીમારોનું રેસ્ક્યૂ, 8ની શોધખોળ શરૂ | ...

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમા…

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમા...

બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પ…

બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri…

7 months ago
વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

1 month ago
કન્ટેનર ઘરની દીવાલ તોડીને ઘરમાં ઘુસી જતા ઇજાગ્રસ્તનું મોત | Man dies after injured in accident

2 months ago
ભાવનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તથા શ્રીમતી વી.પી. કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ‘મ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News