gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખાની પડતર અરજીઓના નિકાલ અંગે કેમ્પ યોજાયો | Camp held for disposal …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખાની પડતર અરજીઓના નિકાલ અંગે કેમ્પ યોજાયો | Camp held for disposal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા ના કર્મચારીઓ એસઆઈઆર. /બીએલઓ (ચૂંટણીલક્ષી કામગીરી)ની કામગીરીમાં રોકાયેલા હોવાથી, મિલકતધારકોની નામ ટ્રાન્સફરની અરજીઓ પેન્ડીંગ રહેવા પામેલ હતી. જે પેન્ડીંગ અરજીઓ ના નિકાલ માટે શાખા દ્વારા તા. 28-02-2026, શનિવારના રોજ સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં નામ ટ્રાન્સફર તેમજ અન્ય 1564 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ-137 મિલકતધારકો દ્વારા ભરપાઈ કરાયેલ રૂ.1.53 કરોડનો મિલકત વેરો વસુલ થયેલ છે.

આ કામગીરી આસી. કમિશ્નર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ ટેકસ શાખાના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.122.47 કરોડની આવક થયેલ, જેમાં 1,09,521 મિલકતધારકો દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામા આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 31-03-2026 સુધી 100 ટકા  વ્યાજ માફી યોજના જાહેર કરેલ હોય, આ યોજનાનો લાભ લેવા પણ શહેરીજનો ને અનુરોધ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…
GUJARAT

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

March 1, 2026
ટ્રેનમાં બિનવારસી કોથળામાંથી ૨૨ લાખનો ગાંજાનો જથ્થો કબજે કરાયો | ganjo caught in jaypur special trai…

હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત | Himmatnagar …

Next Post
28.47 કરોડની છેતરપિંડીના કેસમાં વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ | Former CEO of Wardwizar…

28.47 કરોડની છેતરપિંડીના કેસમાં વોર્ડ વિઝાર્ડ મેડિકેરના પૂર્વ સીઇઓની ધરપકડ | Former CEO of Wardwizar...

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l…

વડોદરા: ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 21 લાખની છેતરપિંડી | Vadodara: Fraud of Rs 21 l...

ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- ‘ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે’, અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ…

ઠગે રડતા-રડતા ફોન કરીને કહ્યું- 'ભૂલથી પૈસા તમારામાં જમા થયા છે', અમદાવાદના વૃદ્ધે ગુમાવ્યા લાખો રૂપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે ! | MPs are suffering from inflation while the people…

11 months ago
જામનગરની નકલી પત્રકાર ટોળકીએ વધુ ત્રણ સ્થળે ‘તોડ’ કર્યાનો ભાંડાફોડ | Jamnagar’s fake journalist gang…

ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર |…

2 months ago
વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News