gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રેનમાં બિનવારસી કોથળામાંથી ૨૨ લાખનો ગાંજાનો જથ્થો કબજે કરાયો | ganjo caught in jaypur special trai…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
ટ્રેનમાં બિનવારસી કોથળામાંથી ૨૨ લાખનો ગાંજાનો જથ્થો કબજે કરાયો | ganjo caught in jaypur special trai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 દક્ષિણ ભારતથી ગુજરાતમાં આવતી લાંબા અંતરની ટ્રેનમાં ફરી એક વખત ગાંજાના જથ્થાની હેરાફેરી ઝડપાઇ છે. કોઇમ્બતુર-જયપુર સ્પેશિયલ ટ્રેનના કોચમાં શૌચાલય પાસે મૂકેલા એક થેલામાં રૃા.૧૧ લાખ કિંમતનો ૨૨ કિલો ગાંજાનો જથ્થો રેલવેએ ઝડપી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કોઇમ્બતુર-જયપુર સ્પેશિયલ ટ્રેનના બી-૧૨ કોચના બાથરૃમ પાસે શંકાસ્પદ સામાન ભરેલ પ્લાસ્ટિકની થેલી પડેલી છે તેવો મેસેજ ટ્રેનમાં હાજર રેલવે કર્મચારીએ આરપીએફને આપતા આરપીએફ તેમજ પોલીસ દ્વારા ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર આવતા કોચમાં તપાસ કરી હતી. કોચના બાથરૃમ પાસે એક મીણીયા કોથળો અને આસમાની કલરની ટ્રોલીબેગ પડેલી હતી. પોલીસે ટ્રોલીબેગમાં તપાસ કરતા તે ખાલી જણાઇ હતી.

દરમિયાન કોથળો તેમજ બેગને નીચે ઉતારી તપાસ હાથ ધરવામાં આવી હતી મીણીયા કોથળામાં ખાખી કલરની સેલોટેપ વિંટાડેલ ૧૧ પેકેટો મળ્યા  હતાં. એક પેકેટ ખોલીને તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય નશીલો પદાર્થ હોવાનું જણાયું હતું. આ અઁગે એફએસએલની મદદ લેતા તે નશાકારક ગાંજાનો જથ્થો હોવાનો રિપોર્ટ મળતા પોલીસે કુલ રૃા.૧૧ લાખ કિંમતનો ૨૨ કિલો ગાંજો મૂકેલ ૧૧ પેકેટો કબજે કર્યા હતાં અને અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Next Post
વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્...

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM...

કાળજું કંપાવતી ઘટના: સ્કૂલ બસનું તળિયું તૂટ્યું અને માસૂમ બાળકી ટાયર નીચે કચડાઈ, શાળાની ઘોર બેદરકારી…

કાળજું કંપાવતી ઘટના: સ્કૂલ બસનું તળિયું તૂટ્યું અને માસૂમ બાળકી ટાયર નીચે કચડાઈ, શાળાની ઘોર બેદરકારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 12મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ રોડ રહેશે બંધ? PM મોદી અને જર્મનીના ચાન્સેલરની મુલાકાતને પગલે …

6 months ago
૩૨ વર્ષના એન્જિનિયરને એટેક આવતા ટોયલેટમાં જ ઢળી પડતા મોત | 32 year old engineer dies after falling i…

9 months ago
‘જે થાય છે, સારું થાય છે’, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ | former CM Arvi…

11 months ago
પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News