gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહા નગરપાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારેના સોદા થતા હોવાની ચર્ચા | BJP bac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation Elections : જામનગર મહા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, અને પરિણામોને લઈને શહેરમાં વિવિધ ચર્ચાઓ જોર પકડી રહી છે. હાલની પરિસ્થિતિમાં સત્તા અંગેના અંદાજ મુજબ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તાનું સુકાન સંભાળે તેવા સંકેતો મળી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

અનૌપચારિક અંદાજો મુજબ ભાજપને અંદાજે 41 થી 43 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એકના ઇવનના ભાવે સોદા થઈ રહ્યા છે જ્યારે 44 કે 45 બેઠક માટેના ડબલ ભાવ પણ મળી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સાથે સાથે પક્ષની અંદર અલગ અલગ પેનલોમાંથી અંદાજે 6 થી 7 પેનલને બહુમતી મળવાની શક્યતા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

આ પ્રકારના અંદાજોને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે, જોકે આ તમામ ચર્ચાઓ અનૌપચારિક અને અનુમાન આધારિત હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.જામનગરના મતદારોમાં પણ પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far…

જામનગર નજીક મોટી ખાવડી પાસે ઇકો કારમાં બેસવાના પ્રશ્ને ખેડૂત યુવાન પર હુમલો : ત્રણ સામે ફરિયાદ | Far...

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક …

જામજોધપુરના સીદસર ગામે ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઈ જતાં 10 વર્ષના માસૂમ બાળકનું કરુણ મૃત્યુ : ચાલક ...

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

7 months ago
પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

9 months ago
ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

અમદાવાદીઓએ વ્યાજ માફીને વધાવી, માત્ર 7 જ દિવસમાં AMCની તિજોરીમાં ઠલવાયા રૂ. 24 કરોડ | Ahmedabad Muni…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News