gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરના 30 જેટલા બેન્ક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂ. 30 લાખની રકમ પરત મળ…

G METRO NEWS by G METRO NEWS
October 19, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરના 30 જેટલા બેન્ક ખાતા ધારકોને કેન્દ્રના નાણાં મંત્રાલયના સહકારથી રૂ. 30 લાખની રકમ પરત મળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત સરકારના નાણા મંત્રાલયના નિર્દેશ મુજબ જામનગર જિલ્લાની લીડ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જે જે ખાતામાં ક્લેઈમ ન થયો હોય, તેવા ખાતાઓની મુડી જે તે પરિવારોને શોધીને પરત આપવાનો કેમ્પ યોજયો હતો. જેમાં લાખો રૂપિયાની રોકડ અને વસ્તુઓ લોકોને પરત અપાઈ હતી.

ગઈકાલ તારીખ 18મી ઓક્ટોબરના રોજ લીડ બેન્ક દ્વારા ટાઉનહોલમાં (ડીપોઝિટર એજ્યુકેશન અવેરનેસ ફંડઝ ક્લેઈમ્સ) એટલે કે, તમારી મુડી તમારો અધિકાર શિર્ષક હેઠળ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જિલ્લાની તમામ બેન્કો અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સ ઉપર જામનગર જિલ્લાના નાગરિકોને તેની ક્લેઈમ ન કરેલી ડિપોઝિટો, જૂના ખાતા વિશે માહિતી અપાઈ હતી. તેમજ જરુરી ચકાસણી અને સ્થળ ઉપર જ તાત્કાલિક નિવારણ માટે સચોટ માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પનો જામનગર જિલ્લાના 120 નાગરિકોએ લાભ લીધો હતો.

આ અભિયાનના ફળ સ્વરૂપે કુલ ૫૫ ખાતા ધારકોના રૂ.52 લાખ 18,245ના કોઈમ આવ્યા હતા. જેમાંથી ૩૦ ખાતા ધારકોને તેના રૂ. 30 લાખ 8,512ની અન ક્લેઈમ્ડ રકમ તથા એકાઉન્ટ સબંધિત માહિતી મેળવવામાં અને જરુરી પક્રિયા પુર્ણ કરવામાં મદદ મળી હતી. 

આ કેમ્પ લીડ બેન્કના મેનેજર પ્રદિપ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ કેમ્પમાં નિવાસી નાયબ કલેક્ટર ભાવેશ ખૈર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી જનરલ મેનેજર રાજેશ શ્રીવાસ્તવ, બેન્ક ઓફ બરોડાના  રિજિયોનલ મેનેજર શાહા સહિતના બેન્ક અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

March 30, 2026
રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Next Post
કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત...

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બન…

જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા ફ્રુટના એક વેપારીના બંધ રહેણાંક મકાનને નિશાન બન...

સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા | Sabarkantha Violence PI Faces…

સાબરકાંઠા જૂથ અથડામણ મામલે પોલીસ સામે કાર્યવાહીઃ PIને સસ્પેન્ડ કરાયા | Sabarkantha Violence PI Faces...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

4 months ago
જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…

3 days ago
હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં ઉમેરી | gold …

10 months ago
સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો | Most common reason…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News