gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Water Shortage : જામનગરમાં સમર્પણ અને બેડી ઈએસઆર જરૂરી કામગીરી અર્થે તા.24 ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. જેઓને બીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, તા.24/02/2026 મંગળવારના રોજ સમર્પણ ઈએસઆર.માં જુના સમ્પના ડીમોલેશન કામમાં પાણીની આવકની મુખ્ય પાઈપ લાઈન શીફટીંગ કરવાની હોય, બેડી ઈએસઆરમાં સમ્પ સફાઈનું કામ કરવાનુ હોય, અને ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટમાં સ્કાડા ફલોમીટર ફીટીંગ કામ કરવાનુ હોવાથી, સોલેરીયમ ઝોન હેઠળ આવતા વિસ્તારો ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર-1 થી 5, ગોકુલધામ, નહેરૂનગર, મચ્છરનગર, શાંતીનગર, શાસ્ત્રીનગર, લાબહાદુર સોસા., પટેલ કોલોની 1 થી 12 મંગલબાગ 1 થી 4, આહીર બોર્ડીંગ, પુનાતર હોસ્પીટલવાળો વિસ્તાર, વાલ્કેશ્વરીનગર, સ્વસ્તીક સોસા., પારસ સોસાયટી, સદગુરૂ કોલોની, હિંમતનગર 1 થી 5, જયંત સોસાયટી, દ્વારકેશ સોસાયટી, વિકાસગૃહ રોડ, રામેશ્વરનગર, માતૃઆશીષ, પટેલ કોલોની 1 થી 8 રોડ નં.4, પટેલવાડી વિગેરે વિસ્તારો, નવાગામ ઘેડ ઝોન હેઠળ આવતા ખડખડનગર, વિનાયક પાર્ક, જાશોલીયા સોસાયટી, ગાયત્રી ચોક, સિધ્ધેશ્વર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી, દલીતવાસ, માડમફળી, ઈન્દીરા-એ, મધુવન સોસાયટી, ઈન્દીરા-બી,આનંદ સોસાયટી, મીલન સોસાયટી, માતૃઆશીષ-4 અને 5, કબીરનગર જશવંત સોસાયટી, નાઘે૨વાસ, સરસ્વતી સોસાયટી, માસ્તર સોસાયટી, તથા વિમલપાર્ક, માટેલ ચોક, માટેલ ચોક, રાજરાજેશ્વરી, ગાયત્રીનગર ગાયત્રીનગર, જલારામ નગર, શિવમ એસ્ટેટ, ગાયત્રીનગર, વિનાયક પાર્ક, કિષ્ના પાર્ક, શક્તિ પાર્ક, નવજીવન, પટેલ વાડી, નિર્મળનગર, ભોળેશ્વર, રામેશ્વરનગર, સંસ્કાર દિપ,ગાયત્રી શેરી નં.1, 2, 3, નંદન પાર્ક, બાપુનગર, રાઠોડ ફળી, પરમાર ફળી, ગોપાલ ચોક, 80 કવાર્ટર મધુરમ રેસીડેન્સી વિસ્તારો બેડી ઝોન હેઠળ આવતા વિસ્તારો થરી-1, 2, ઈકબાલ ચોક, શેરે રજા ચોક, પીરોટન ચોક, જામા મસ્જીદ ચાંદની ચોક કરીમ જામનુ નાકુ, દેનાબેંક મીલ વિસ્તાર, જોડીયાવાળો ડેલો, હાઉસીંગ બોર્ડ, પાંચની ચાલી, વૈશાલીનગર-1 થી 7, રામમંદિર ચોક, અઢીની ચાલી, ધરારનગર, પાણાખાણ, જુનુ, એકડે એક બાપુ વિસ્તાર, જોડીયા ભુંગા ગરીબનગર, પાણાખાણ નવી લાઈન, દિવેલીયા ચાલી, જુનુ પાણાખાણ નવુ પાણાખાણ, સલીમ બાપુના મદ્રેશા, વિગેરે તેમજ સમર્પણ ઝોન-એ હેઠળ આવતા વિસ્તારો શીવમ સોસાયટી, ઓશવાળ-2, 3, 4, પટેલ નગરી, કેવલીયાવાડી, શીવમ સોસાયટી, મહાવીર પાર્ક, સિધ્ધી પાર્ક, ગોકુલધામ, જોઈસરપાર્ક, વૃંદાવન સોસાયટી, દવાબજાર, જોઈસરપાર્ક, વાસાવીરા, મયુરવિલા, પંડીતદીન દયાલ આવાસ, ધરારનગર-1, ઝુંપડ પટ્ટી, હાઉસીંગ બોર્ડ, જંગલખાતુ અને સદગુરૂ સોસાયટી, વિગેરે વિસ્તારો પાણી વિતરણ બંધ રહેશે. ઉકત વિગતે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે, તથા બીજા દિવસે રૂટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.
GUJARAT

અમદાવાદમાં ફિલ્મ “Marm – Ek Bhed” નો ટીઝર અને ગીત લોન્ચ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

February 24, 2026
કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ-સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધ…
GUJARAT

કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ-સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધ…

February 24, 2026
જામનગરની પરિણીતા રિસાઈને માવતરે આવી ગયા બાદ છુટાછેડા થઈ જવાના ડરના કારણે અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા…
GUJARAT

જામનગરની પરિણીતા રિસાઈને માવતરે આવી ગયા બાદ છુટાછેડા થઈ જવાના ડરના કારણે અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા…

February 24, 2026
Next Post
જામનગરમાં નદીપા વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરાયો | young man living in …

જામનગરમાં નદીપા વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે ઘાતક હુમલો કરાયો | young man living in ...

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ…

જામનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એન્વાયરમેન્ટલ મોનીટરીંગ મોબાઇલ વ્હીકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ...

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉલટી ગંગા : વહુએ માવતર પક્ષને બોલાવી લઇ સાસુને ધોકાવી નાખ્યાની પોલીસ ફર…

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉલટી ગંગા : વહુએ માવતર પક્ષને બોલાવી લઇ સાસુને ધોકાવી નાખ્યાની પોલીસ ફર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou…

વડોદરામાં પ્રતાપ નગર રેલવે કોલોનીના બંધ મકાનમાંથી 1.87 લાખની ચોરી | 1 87 lakh stolen from locked hou…

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ

5 months ago
ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

ગણેશોત્સવ વેળા બજારમાં નવો ઉત્સાહ : રૂ. 28000 કરોડનો વેપાર થવાનો અંદાજ | New enthusiasm in the marke…

6 months ago
લાલુ પરિવારને RJDના ગઢમાં જ મોટો આંચકો: લોકોએ રાબડી દેવીને ઘેર્યા, સાવકા વ્યવહારનો આરોપ | rabri devi…

લાલુ પરિવારને RJDના ગઢમાં જ મોટો આંચકો: લોકોએ રાબડી દેવીને ઘેર્યા, સાવકા વ્યવહારનો આરોપ | rabri devi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News