gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, જે ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 22 પોલીસ ફરિયાદ નોંધાવાઈ ચૂકી છે, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં બે આરોપીઓ સામે વધુ એક ગુનો દાખલ કરાયો છે, જેઓ દ્વારા 22.27 લાખનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

સરકાર પક્ષે સીટી સી. ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા ફરિયાદી બન્યા હતા અને જામનગરમાં શિવ ટાઉનશીપ શેરી નંબર 2 માં રહેતા ભાવિક અરશીભાઈ ડેર તેમજ લક્ષ્મી પાર્કમાં રહેતા પ્રવીણ ભોજાભાઇ નંદાણીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓ બંને દ્વારા બેંક ખાતુ ખોલાવીને કુલ 22,27,981 ની રકમ, કે જેનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 51 આરોપીઓ સામે 23 ફરિયાદ દાખલ કરી લેવાઇ છે, અને સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક...

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અવિત ચાલુ : 40થી વધુ કાઉન્ટર-રેંકડી પથારા દૂર કર...

વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ વેચતા બે દુકાનદાર પકડાયા | Two shopkeepers caught sell…

વડોદરામાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ વેચતા બે દુકાનદાર પકડાયા | Two shopkeepers caught sell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

2 months ago
બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

1 year ago
વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું – આ ભારતીયોની ટ્રેન છે… | pm narendra…

વડાપ્રધાન મોદીએ ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી, કહ્યું – આ ભારતીયોની ટ્રેન છે… | pm narendra…

9 months ago
‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

‘ચૂંટણીમાં પૈસા વહેંચવાથી કલ્યાણ ન થાય…’ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનું સ્ફોટક નિવેદન | mu…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News