gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની હાર માળા: ગઈકાલે રાત્રે જુદા-જુદા ૩ અકસ્માત સર્જાયા | 3…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે રાત્રે અકસ્માતોની હારમાળા સર્જાઇ હતી. સૌ પ્રથમ અંબર ચોકડી પાસે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ નાના બાળકો ઘાયલ થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે પૂલની નીચે ઝુપડા બાંધીને રહેતા પરિવારના ત્રણ બાળકો કે જેઓ રોડ નજીક રમી રહ્યા હતા, તેઓને ઠોકરે ચડાવતાં ત્રણેય બાળકો ઇજાગ્રસ્ત બન્યા હતા, અને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. 

આ અકસ્માત બનાવ બાદ ઝૂંપડપટ્ટીના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, અને કારને રોકાવીને તેના પર પથ્થર મારો કરી કારમાં તોડફોડ કરી નાખી હતી, જ્યારે કારના ચાલકને બહાર કાઢીને તેના કપડાં ફાડીને ધોકાવી નાખ્યો હતો, જેથી કારચાલક ઇજાગ્રસ્ત થઈને માર્ગ પર ઢળી પડ્યો હતો. જોકે તે દરમિયાન પોલીસ ટુકડી આવી ગઈ હતી, અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

અકસ્માત નો બીજો બનાવ ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં બન્યો હતો. એક એસટી બસ ની સાથે બાઈક ચાલક ટકરાયો હતો. બાઈક ચાલક ને ટક્કરની સાથે સામાન્ય ઇજા થઈ હતી, પરંતુ તેણે પોતાનું બાઈક બસની આડે ઉભુ રાખી દીધૂ હતું. ત્યારબાદ એસટી બસના ચાલક, કંડકટર, અને બાઈક ચાલક વચ્ચે રકઝક ચાલી હતી. જે સમય દરમિયાન ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. જોકે પોલીસ ટુકડી દોડી આવી હતી અને ત્યાં પણ મામલો થાળે પાડ્યો હતો. 

અકસ્માત નો ત્રીજો બનાવ જામનગરમાં કાલાવડનાકા બહાર બન્યો હતો. એક રિક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને ગોળાઈમાંથી ટર્ન લઈને જઈ રહ્યો હતો, જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડબલ સવારી બાઈક ના ચાલકે રિક્ષાને ઠોકર મારી દીધી હતી અને ધડાકાભર બાઈક માર્ગ પર અથડાઈને પલટી મારી ગયું હતું, જેથી બંને બાઈક સવાર ઇજાગ્રસ્ત બન્યા હતા. 

સાથો સાથ રીક્ષા પણ માર્ગ ઉપર આડે પડખે થઈ હોવાથી તેનો ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યો હતો, અને 108ની ટીમે ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યારે પોલીસ તંત્ર દોડતું થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…
GUJARAT

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

March 27, 2026
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

March 27, 2026
Next Post
રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ...: DIGને ત્યાં CBI રેડમાં 'ખજાનો' મળ્યો! | CB...

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu...

બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન | Mumbai champions in J Y Lel…

બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન | Mumbai champions in J Y Lel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

ઓડિશાની સરકારી હોસ્પિટલના આઇસીયુમાં આગ, 10 દર્દીનાં મોત | Fire breaks out in ICU of Odisha governmen…

2 weeks ago
શહેરમાં વધુ બે સ્થળે ભુવા પડ્યા | Two more places in the city experienced flash floods

શહેરમાં વધુ બે સ્થળે ભુવા પડ્યા | Two more places in the city experienced flash floods

6 months ago
સૌકા પાસે કેનાલમાં લીંબડીના 2 યુવકો ડૂબ્યાં, 1 ની લાશ મળી

સૌકા પાસે કેનાલમાં લીંબડીના 2 યુવકો ડૂબ્યાં, 1 ની લાશ મળી

3 weeks ago
નડિયાદ પશ્ચિમના બે બિલ્ડર બંધુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ | Atrocity complaint filed against tw…

નડિયાદ પશ્ચિમના બે બિલ્ડર બંધુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ | Atrocity complaint filed against tw…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News