gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CBI Rain in Riten Kumar Singh Assets : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિજનલ ઓફિસર રીતેન કુમાર સિંહના ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ કર્યો છે. સીબીઆઈની ટીમે અધિકારીના ઘર અને ઓફિસ પર દરોડો પાડ્યો છે, જેમાં નોટોનો ભંડાર અને કરોડોની બેનામી સંપત્તિ મળી આવી છે.

અધિકારી 10 લાખની લાંચ લેતા પકડાયો

સીબીઆઈએ 14 ઓક્ટોબરે રીતેનને એક ખાનગી કંપનીના પ્રતિનિધિ પાસેથી 10 લાખની લાંચ લેતા પકડી પાડ્યો હતો. સીબીઆઈએ કહ્યું કે, અધિકારીએ આસામ સ્થિત નેશનલ હાઈવે-37 સંબંધીત કોન્ટ્રાક્ટનો સમયગાળો વધારવા માટે 10 લાખની લાંચ માંગી હતી. સીબીઆઈએ રીતેન અને ખાનગી કંપનીના પ્રતિનિધિ વિનોદ કુમાર જૈનની ધરપકડ કરી છે.

સીબીઆઈએ આકરી પૂછપરછ કરતા રીતેને લાંચ માંગી હોવાની કબૂલાત કરી છે. ત્યારબાદ ટીમે ગુવાહાટી, ગાઝિયાબાદ અને ઈમ્ફાલ સહિતના સ્થલોએ દરોડા પાડ્યા છે, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ અને રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી : મુકેશ સહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં, તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો

દરોડામાં સીબીઆઈને શું શું મળ્યું?

  • રૂ. 5 કરોડ રોકડા
  • 1.5 કિલો સોનું
  • 22 લક્ઝુરિયસ ઘડિયાળ
  • દિલ્હી-NCRમાં 9 લક્ઝરી એપાર્ટમેન્ટ, એક પ્રીમિયમ ઓફિસ સ્પેસ અને ત્રણ રહેણાંક પ્લોટના દસ્તાવેજો
  • ગુવાહાટીમાં ચાર પ્રીમિયમ ફ્લેટ્સ અને બે પ્લોટ્સ
  • બેંગલુરુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ અને એક પ્લોટ
  • ઈમ્ફાલ વેસ્ટમાં બે હોમસ્ટેડ પ્લોટ અને એક ખેતીની જમીન
  • 6 હાઈ-એન્ડ લક્ઝરી ગાડીઓના ડોક્યુમેન્ટો, બે મોંઘી ઘડિયાળો અને 100 ગ્રામની ચાંદીની બાર

બંને આરોપી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં

સીબીઆઈએ કહ્યું કે, ‘દરોડામાં હાથ લાગેલી સંપત્તિ અને દસ્તાવેજો મોટાભાગે આરોપી અધિકારી અને તેના પરિવારના નામે ખરીદવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં લખાયેલી કિંમત વાસ્તવિક કિંમતથી ઘણી વધુ હોવાનો અંદાજ છે. બંને આરોપીઓને ગુવાહાટીની સ્પેશિયલ સીબીઆઈ જજ સમક્ષ રજૂ કરાયા હતા, જ્યાંથી તેમને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં ધકેલી દેવાયા છે.

આ પણ વાંચો : VIDEO : ભારતની વધુ એક મોટી ઉપલબ્ધિ… સ્વદેશી ફાઈટર જેટ તેજસ Mk1Aનું કર્યું સફળ પરીક્ષણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu…

દક્ષિણ ગુજરાતમાં દિવાળી ટાણે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી | moderate rains forecast in South Gu...

બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન | Mumbai champions in J Y Lel…

બીસીએ દ્વારા આયોજિત જે.વાય. લેલે અંડર-16 ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન | Mumbai champions in J Y Lel...

‘ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા’, ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me…

'ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા', ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

3 months ago
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભુવો પડ્યો | potholes occur in front of fire office i…

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભુવો પડ્યો | potholes occur in front of fire office i…

4 months ago
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર…

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા ભાવનગર ડિવિઝનના કાર્મિક વિભાગને સર્વોચ્ચ કાર…

1 year ago
એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ | three jwelers duped gold jwlery wor…

એક્ઝીબીશનના નામે ૬.૧૦ કરોડના સોના દાગીના લઇ જ્વેલર્સ સાથે ઠગાઇ | three jwelers duped gold jwlery wor…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News