gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શન મોડ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોના ડિમોલિશન માટે પોલીસ તંત્ર ફરી એક્શન મોડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેર-જિલ્લામાં અસામાજિક અને ગુંડા તત્વો સામે પોલીસની ચાલી રહેલી કડક કાર્યવાહીમાં રીઢા ગુનેગારોના ગેરકાયદે મિલ્કતોનું લીસ્ટ તૈયાર કરીને એસ.પી. દ્વારા હવે મેગા ડીમોલીશન માટેનો તખ્તો તૈયાર કર્યો છે અને 15થી વધુ અસામાજિક તત્વોની ગેરકાયદે મિલ્કતોનું ડીમોલીશન માટે નોટીસ ઈસ્યુ કરાતાં ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ બાદ જામનગર પોલીસ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરાયા બાદ વીજ તંત્રને સાથે રાખીને વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા 332 સ્થળોએથી વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને વીજ પોલીસ મથકમાં તેની સામે ગુનાઓ નોંધાવવામાં આવ્યા છે, આ ગુંડા તત્વોને વીજ તંત્ર દ્વારા રૂ.3 કરોડથી વધુના વીજ ચોરીના બીલ ફટકારવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમ્યાન શહેર-જિલ્લામાંથી 46 ટપોરીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા, અને એલસીબીની કચેરીએ એસપીની ઉપસ્થિતિમાં હાજર કરાયા હતાં અને તે તમામની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી. 

એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબીના પીઆઈ વી.એમ.લગારીયા અને તેઓની સમગ્ર ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જેના ભાગરૂપે માત્ર 24 કલાકમાં જ શહેરમાંથી કુલ 46 ટપોરીઓને ઉપાડી લઈને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

 ગ્રામ્ય ડિવાયએસપી રાજેન્દ્ર દેવધાની આગેવાનીમાં શહેર-જિલ્લાના 285 અસામાજિક તત્વોને આઈડેન્ટીફાઈ કરાય છે, અને તે તમામની હિસ્ટ્રી એકત્ર કરી લેવામાં આવી છે. જેમાં અમુક ગુંડા તત્વોએ સરકારી જમીનો ઉપર કે અન્ય રીતે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હોય તેવા 15થી વધુ ગુંડા તત્વોને નોટીસ ઈસ્યુ કરવામાં આવી છે, અને તેના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે એસપીએ તખ્તો તૈયાર કરી લીધો છે, અને આગામી દિવસોમાં જ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
Next Post
જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying ...

જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની…

જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની...

‘જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો…’, જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

'જો વક્ફ બિલ પાસ થઈ જાય તો નીતિશનો સાથ છોડી દેજો...', જાણો પ્રશાંત કિશોરે કોને કરી અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…

નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…

12 months ago
ટ્રેનોની યાત્રા મોંધી બનશે ઃ પ્રતિ કિમી એક અને બે પૈસાનો વધારો | hike in train fare

ટ્રેનોની યાત્રા મોંધી બનશે ઃ પ્રતિ કિમી એક અને બે પૈસાનો વધારો | hike in train fare

3 months ago
કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત

કુર્નૂલ બસ અગ્નિકાંડ : ૨૩૬ સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20નાં મોત

5 months ago
વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી | Drunk ca…

વડોદરામાં ફરી નશેબાજ કાર ચાલકનો તરખાટ, ત્રણ વાહનોને ટક્કર મારી બે રાહદારીઓને ઈજા પહોંચાડી | Drunk ca…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News