gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ | kagdapith police nabbed accused with 1…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

નજર ચુકવીને એટીએમ કાર્ડની ચોરી કરીને કે એટીએમમાં ખાતેદાર દ્વારા ભુલી જવામાં આવેલા  એટીઅમ કાર્ડ દ્વારા નાણાં ઉઠાંતરી કરીને  નાણાં  ઉપાડીને ગુનો આચરતા એક આરોપીની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરીને  તેની પાસેથી ૧૭૬ જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે.  સુરતમાં રહેતો યુવક અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ેએટીએમ પાસે વોંચ ગોઠવીને રહેતો હતો અને તક મળતા તે એટીએમ કાર્ડ બદલીને પીન નંબર જાણીને નાણાં ઉપાડી લેતો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નજર ચુકવીને ચોરી કરાયેલા ૧૭૬ એટીએમ કાર્ડ સાથે આરોપીની ધરપકડ 2 - imageશહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા એટીએમમાંથી એક સિનિયર સિટીઝનની નજર ચુકવીને એક ગઠિયાએ એટીએમ કાર્ડ બદલીને નાણાંની ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જે અનુસંધાનમાં પોલીસે એટીએમના કેમેરાના ફુટેજના આધારે તપાસ કરીને અમિત જૈન ( પુજા એપાર્ટમેન્ટ, ઘોડદોડ  રોડ, સુરત)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ બેંકોના ૧૭૬ જેટલા એટીએમ કાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસને આરોપી પાસેથી ૨૫ હજારની રોકડ અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલે જણાવ્યુ કે આરોપી અમિત જૈન અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ફરતો હતો. જેમાં તે એટીએમ નજીક રહીને નાણાં ઉપાડવા આવેલી વ્યક્તિને મદદ કરવાનું કહીેને એટીએમ કાર્ડનો પીન નંબર જાણી લેતો હતો. ત્યારબાદ નજર ચુકવીને તે એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમમાં જઇને  એટીએમમાંથી નાણાં ઉપાડી લેતો હતો.   આ ઉપરાંત, તેને એટીએમમાંથી કોઇ વ્યક્તિના ભુલાઇ ગયેલા કાર્ડ પણ મળ્યા હતા. જેમાં તે અંદાજે પીન નંબર નાખીને નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમા કેટલાંક કિસ્સામાં તેને સફળતા મળી હતી.  અત્યાર સુધીમાં તેણે કેટલા નાણાં ઉપાડયા? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે કેટલાંક કાર્ડ બેંક એકાઉન્ટ ધારકોએ બ્લોક કરાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમિત જૈન મુળ રાજસ્થાનનો વતની હતો અને તે સુરતમાં બુલિયનનો કારોબાર કરતો હતો. જો કે ધંધામાં નુકશાન જતા તેણે એટીએમ કાર્ડ બદલીને નાણાં ઉપાડવાનો ગુનો આચરવાનું શરૂ કર્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
Next Post
માતાની બિમારીની માનતા પૂર્ણ કરવા યુવકે બકરાની બલી ચઢાવી દીધી | Asalali police file case against the …

માતાની બિમારીની માનતા પૂર્ણ કરવા યુવકે બકરાની બલી ચઢાવી દીધી | Asalali police file case against the ...

બિલ્ડરોએ સૌથી વધારે વિશાલ પંડયાની મદદથી બોગસ લાયસન્સ મેળવ્યા | ATS founded some builder involvement …

બિલ્ડરોએ સૌથી વધારે વિશાલ પંડયાની મદદથી બોગસ લાયસન્સ મેળવ્યા | ATS founded some builder involvement ...

ફેસબુક પર લલચામણી પોસ્ટ મુકીને લોન માટે બજાજ કાર્ડ ફરજિયાત હોવાનું કહીને ૧.૫૯ લાખની છેતરપિંડી | frau…

ફેસબુક પર લલચામણી પોસ્ટ મુકીને લોન માટે બજાજ કાર્ડ ફરજિયાત હોવાનું કહીને ૧.૫૯ લાખની છેતરપિંડી | frau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

6 months ago
જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન | 4500 Year Old …

જેસલમેરમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષ મળ્યાં, થારના રણમાં અનોખું સંશોધન | 4500 Year Old …

1 year ago
દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર

1 year ago
વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News