gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું | Col…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો ચમકારો વધ્યો : મોસમનું સૌથી નીચું તાપમાન 13.5 ડીગ્રી નોંધાયું | Col…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લા ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધતો જાય છે, અને ધીમે ધીમે ઠંડીનો પારો નીચે સરકતો જાય છે. આજે વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે ઠંડીનો પારો નીચે સરકીને 13.5 ડીગ્રી આસપાસ પહોંચ્યો છે, જેથી મોસમનો સૌથી વધુ ઠંડો દિવસ રહ્યો છે. સાથો સાથ ભેજના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.

 છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો 16.0 ડીગ્રી આસપાસ રહ્યો હતો, અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ ગઈકાલે રાત્રેથી ઠંડીના ચમકારામાં વધારો થયો હતો, અને ઠંડીનો પારો ત્રણ ડિગ્રી નીચે  સરકયો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તેમજ ધીમે ધીમે ઠંડી પગ પેસારો કરતી જાય છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15.0 થી 20.0 કિ.મીની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…
GUJARAT

March 30, 2026
જામનગરમાં બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો: એક મહિલા અને તેની પુત્રી પર હુમલો: 4 સામે ગુનો નોંધાયો…

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

Next Post
વીજળીના ધાંધિયાથી પરેશાન લોકોએ સયાજી ટાઉનશિપ પાસે MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો | People upset by pow…

વીજળીના ધાંધિયાથી પરેશાન લોકોએ સયાજી ટાઉનશિપ પાસે MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો | People upset by pow...

નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku…

નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku...

વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr…

વડોદરા-ડભોઇ વચ્ચેની પલાસવાડા રેલવે ફાટક લોકોની પરેશાની અને તકલીફોનું કારણ બની | Palaswada railway cr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: નીરજ ચોપરાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, પત્ની હિમાની સાથે કરી ધમાકેદાર એન્ટ્રી | neeraj chopra an…

3 months ago
બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર | Five day remand of accused approved in …

4 months ago
PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

11 months ago
મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News