gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in INDIA
0 0
0
PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત | After Navy Chief PM…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Meets Air Force Chief: ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠકના થોડા સમય બાદ વાયુસેનાના પ્રમુખ પીએમ નિવાસસ્થાનથી રવાના થઈ ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રામબનમાં મોટી દુર્ઘટના, ખીણમાં ખાબક્યું સૈન્યનું વાહન, 2 જવાન શહીદ

PM મોદીની એક બાદ એક તાબડતોબ બેઠકો, નેવી ચીફ બાદ વાયુસેનાના પ્રમુખ સાથે મુલાકાત 2 - image

આ પહેલા  ગત શુક્રવારે નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ પણ વડાપ્રધાનને તેમના લોક કલ્યાણ માર્ગ પર આવેલા નિવાસસ્થાને મળ્યા હતા. નૌકાદળના વડાએ પીએમ મોદી સાથે એક કલાક લાંબી બેઠક કરી હતી. જેમાં તેમણે નૌકાદળની વર્તમાન તૈયારીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

સતત બેઠકો કરી રહ્યા છે પીએમ 

પહલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહીની કમાન સંભાળી લીધી છે. તેઓ  ત્રણેય સશસ્ત્ર દળોના પ્રમુખો સાથે અલગ- અલગ બેઠક કરી રહ્યા છે જેથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ સામે ભારતની સંભવિત કાર્યવાહીની રુપરેખા તૈયાર કરી શકાય. 

પીએમ મોદીએ તમામ દળોને આપી સ્વતંત્રતા

પહેલીવાર 26 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીએ સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી, જેમાં પીએમ મોદીએ તમામ દળોને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી દીધી છે.  

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય

પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીની સંભાવના વચ્ચે 30 એપ્રિલના રોજ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પીએમ મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર બેઠક કરી હતી. આ સમય દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ પણ હાજર હતા.

સેનાને આપી સંપૂર્ણ સ્વતંત્રતા

સરકારે સશસ્ત્ર દળોને સંપૂર્ણ ‘ઓપરેશનલ ફ્રીડમ’ આપી છે. જેથી તેઓ વળતો પ્રહાર કરવાની પદ્ધતિ, સમય અને લક્ષ્ય સ્વયં નક્કી કરી શકે. સરકારનો કઠોર ઈરાદો અને વિપક્ષનો ટેકો દર્શાવે છે કે, આવનારા દિવસોમાં આતંકવાદી ઘટનાઓ સામે ભારતનો પ્રતિભાવ નિર્ણાયક બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …
INDIA

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

May 11, 2026
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…
INDIA

દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહ…

May 11, 2026
સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…
INDIA

સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો થશે? જાણો PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત | PM Modi Appeal G…

May 11, 2026
Next Post
પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u…

પાણીની સમસ્યા અંગે મહિલાએ ટોક્યા તો મોદી સરકારના મંત્રીએ મંચ છોડ્યું, કહ્યું- મને અપમાન પસંદ નથી | u...

લાંચ કેસમાં ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ ઝડપ્યા, ગનમેનને મોકલ્યો હતો રૂ. 20 લાખ લેવા | banswara mla …

લાંચ કેસમાં ધારાસભ્ય જયકૃષ્ણ પટેલને ACBએ ઝડપ્યા, ગનમેનને મોકલ્યો હતો રૂ. 20 લાખ લેવા | banswara mla ...

ભારતમાં અનેક સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લઈ રહ્યા છે બાંગ્લાદેશીઓ, પોલીસ તપાસમાં ખુલાસો | thousan…

ભારતમાં અનેક સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લઈ રહ્યા છે બાંગ્લાદેશીઓ, પોલીસ તપાસમાં ખુલાસો | thousan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

9 months ago
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય…

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય…

8 months ago
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

4 weeks ago
કઠલાલ શહેર, તાલુકાની આંગણવાડીની બહેનોનું સરકાર દ્વારા ડિજિટલ શોષણ | Digital exploitation of Anganwad…

કઠલાલ શહેર, તાલુકાની આંગણવાડીની બહેનોનું સરકાર દ્વારા ડિજિટલ શોષણ | Digital exploitation of Anganwad…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News