gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમેં જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં સ્મશાન પાસે સૌપ્રથમ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રિક્ષા લઈને નીકળેલા શમીર રજાકભાઈ અન્સારી કે જે જામનગરમાં વૈશાલી નગરમાં રહે છે, જેને આંતરીને તેની રીક્ષાની તલાસી લેતા રિક્ષામાંથી 48 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને રિક્ષા સહિત રૂપિયા પોણા બે લાખની માલમતા કબજે કરી છે, અને રિક્ષાચાલક શમીર અંસારીની અટકાયત કરી લીધી છે. તેને ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતા આશિકહુસેન મહમદભાઈ ભાયાએ સપ્લાય કર્યો હોવાનું અને નાઘેડીના કિશન ગઢવીએ આ દારૂ મંગાવ્યો હોવાથી તે બંનેને ફરાર જાહેર કર્યા હતા.

 ત્યારબાદ એલસીબીની ટુકડી બંને આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી, અને જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં દાવલશાફળીમાં રહેતા આશિક હુસેન મોહમ્મદભાઈ ભાયાના મકાન પર એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન તેના મકાનમાંથી વધુ 25 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂ કબજે કરી લઇ આશિક ભાયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ પડધરી નજીક રહેતા પુનિત દાણીધાર દ્વારા સપ્લાય કરાયો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે, અને તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…
GUJARAT

April 6, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

Next Post
ઉમરાળા મામલતદારની મનમાની સામે કોંગ્રેસનો ઉગ્ર અવાજ કલેક્ટરને રજૂઆત

જામનગરમાં કાલાવડ નજીક બાંગા ગામમાં 75 વર્ષીય વૃદ્ધ મહિલાનો બીમારીથી કંટાળી ચેક ડેમમાં ઝંપલાવી આપઘાત …

જામનગરમાં કાલાવડ નજીક બાંગા ગામમાં 75 વર્ષીય વૃદ્ધ મહિલાનો બીમારીથી કંટાળી ચેક ડેમમાં ઝંપલાવી આપઘાત ...

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ | J…

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન અને રેલીમાં કુલ 14 કાર્યકરોની અટકાયત કરાઈ | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં ખેતરો ફરતે તાર ફેન્સિંગ માટે રૂા. 13.45 કરોડની ફાળવણી | Rs 13 45 crore allocated for wire …

1 year ago
દેશના 7 જ્વાળામુખીની યાદીમાં કચ્છના ધીણોધર પર્વતનો સમાવેશ, ગિરનાર-ચોટીલા અને બરડા ડુંગર પણ લાવાથી બન…

4 months ago
વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત | death of middle aged…

9 months ago
માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News