gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

માધુપુરા હનુમાનપુરામાં આવેલી નમકીનની ફેક્ટરીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા ચાર કામદારોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે માધુપુરા સહિતના વિસ્તારોમાં નમકીનના અનેક કારખાના નિયમોની ઐસીતૈસી કરીને બેરોકટોક રીતે ચાલે છે. 

માધુપુરા હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે સ્થિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી આવકાર ફુડ્સમાં ગત ૩જી માર્ચના રોજ રાતના અઢી વાગે આગ લાગી હતી. જેથી અગાસી પર સુઇ રહેલા અને ત્યાં કામ કરતા સુભાષ પરમાર અને તેનો ભાઇ અરવિંદ પરમાર (રહે.ડુંગરપુર, રાજસ્થાન) તેમજ કુલદીપસિંહ રાજપુત (રહે. મધ્યપ્રદેશ) અને ,કૈલાશ વણઝારા જીવના જોખમે નીચે ઉતર્યા હતા અને દુકાનમાં લાગેલી આગને ઓલવવા પ્રયાસ કરતા હતા. ત્યારે શટર તુટતા આગની જ્વાળાઓ ચારેય જણા દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અમદાવાદમાં આવેલી મોટાભાગની નમકીનને ફેક્ટરીઓમાં નિયમોનો ભંગ કરીને નાની જગ્યામાં ફાયર સેફ્ટી વિના જ કામગીરી કરવામાં આવે છે. તેમ છતાંય, તંત્રની મિલીભગતથી કોઇ કાર્યવાહી થતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
‘રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી…’, વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | …

'રાષ્ટ્રપતિનું અપમાન કરીને TMCએ તમામ હદ પાર કરી...', વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર કર્યા પ્રહાર | ...

મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two…

મહારાષ્ટ્રના આનંદ ગુ્રપના ઉદ્યોગપતિના પુત્રનું કારમાં અપહરણ કરનાર બે અપહરણકાર વડોદરામાં પકડાયા | two...

૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found …

૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

ધારીમાં દામાણી પરિવાર દ્વારા પ્રાથમિક શાળા નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું

7 months ago
છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

1 month ago

રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે | add this to morning tea for weight loss and digestion benefits

9 months ago
વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News