gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો | 20 out of 27 bridges ar…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો | 20 out of 27 bridges ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social media

Jamnagar : જામનગર શહેરના આજુબાજુ મહાપાલિકાની હદ વિસ્તારમાં 27 જેટલા બ્રિજ આવેલા છે. જેમાં રેલવે ઓવરબ્રિજ પણ આવી જાય છે. આ બ્રિજના વિઝયુઅલ ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી.

જેમાં 20 જેટલા પુલમાં કોઈ ખામી ન હતી. જ્યારે પાંચ બ્રિજમાં માઈનોર પ્રકારની ક્ષતિ દર્શાવાઇ છે. અને બે બ્રિજ જોખમી સાબિત થયા છે. જેમાં સ્ટ્રકચરલ ખામીઓ જોવા મળી હતી.

જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના નદી પરના પુલ, રેલવે ઓવરબ્રિજ કોઝ-વે પ્રકારના 27 બ્રિજનું મહાપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાર્નીંગ શાખા અને સિવિલ શાખા દ્રારા વિઝયુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 20 બ્રિજ સહીસલામત મળી આવ્યા હતા. જ્યારે પાંચ બ્રિજમાં માઈનોર પ્રકારની ખામી જોવા મળી હતી. જે નિષ્ણાંતોના રિપોર્ટ મંગાવીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે બ્રિજ પર વધુ ખામીઓ મળી આવી છે. જેમાં કાલાવડ રોડ પરના હૈયાત બ્રિજ અને અન્નપૂર્ણા ચોકડી પહેલાનો બેઠો કોઝ-વે. આમાંથી કાલાવડ નાકા બહારના બ્રિજને તોડવાની અને નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ બંને બ્રિજના છેડા પર ભારે વાહનોની અવર જવર રોકવા માટે સૂચના બોર્ડ તેમજ જરૂરી આડશ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરી લેવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
VIDEO : ‘મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?’, શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ | have y…

VIDEO : 'મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?', શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ | have y...

આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten…

આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten...

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના રાધાકૃષ્ણન સામે વિપક્ષે સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર | INDIA bloc pic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યા, કહ્યું – આ નાજુક ઘડી… | supre…

1 year ago
ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, 18થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ | Heavy ra…

10 months ago
બુલડોઝર એક્શનની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે 8 વર્ષની બાળકી અનન્યાને પણ યાદ કરી | the picture of an 8…

પાકિસ્તાનનું કાયરતાભર્યું કૃત્ય, 400 ડ્રોનના હુમલા સામે પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવ્યા: ભારતીય વિદેશ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News