gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બેફિકાઈપૂર્વક વાહન હંકારી ટ્રાફિકને અડચણરૂપ બનતા તેમજ જાહેર માર્ગ ઉપર બેદરકારીપૂર્વક વાહનો ઉભા રાખી અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઊભી કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 32 જેટલા વાહનચાલકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ખાસ કરીને હાઇવે તેમજ જાહેર માર્ગો ઉપર વાહનો અડચણરૂપ રીતે પાર્ક કરી અન્ય વાહનચાલકો માટે જોખમ ઉભું કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથો સાથ જાહેર માર્ગ પર નાસ્તાની રેકડીઓ ઉભી રાખી ટ્રાફિકને અડચણ રૂપ બનનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો ઉપર બેદરકારીપૂર્વક વાહન ચલાવવું કે ઉભું રાખવું ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ટ્રાફિક નિયમોનું પાલન થાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આવનારા દિવસોમાં પણ આવી ખાસ ડ્રાઇવ યથાવત રાખવામાં આવશે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused ...

વડોદરામાં ગાંજાના સપ્લાયર બાદ MD ડ્રગ્સનો મધ્યપ્રદેશનો સપ્લાયર પકડાયો | Madhya Pradesh supplier of M…

વડોદરામાં ગાંજાના સપ્લાયર બાદ MD ડ્રગ્સનો મધ્યપ્રદેશનો સપ્લાયર પકડાયો | Madhya Pradesh supplier of M...

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat …

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી….’ કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

1 year ago
સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont…

યાદ કરો તે દિવસો: જ્યારે સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.માં અંગ્રેજી વહીવટને જાકારો આપી ગુજરાતી શરૂ કરાવ…

3 months ago
આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ, ૧૦ સામે ગુજસીટોક લાગુ | Inter state cyber syndicate busted 10 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News