gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની નોટિસ મુદ્દે ઉગ્ર દેખાવો યથાવત્, વિપક્ષના કોર્પોરેટર સહિત અન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરમાં દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવી હતી. ત્યારે સ્થાનિકોમાં આજે (13મી ફેબ્રુઆરી) સતત બીજ દિવસે પણ દેખાવો કર્યો હતો. આ દરમિયાન વિરોધ પક્ષના કોર્પોરેટર સહિત  બે બસ ભરીને સંખ્યાબંધ સ્થાનિકોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી અને અન્ય ટોળા વિખેરાયા હતા.

કોર્પોરેટરની આગેવાનીમાં હંગામો

રેલવે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી દિગઝામ સર્કલ નજીક હનુમાન ટેકરી અને આસપાસની સોસાયટી વિસ્તારમાં મકાનો ખાલી કરવા માટેની નોટિસ પાઠવી હતી. આ જગ્યા રેલવેની માલિકીની છે, તેમ દર્શાવીને નોટિસ પાઠવવામાં આવી છે અને સાત દિવસમાં જગ્યા ખાલી કરી દેવા જણાવાયું છે. જેના સ્થાનિકોમાં પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. ગત રાત્રિના સમયે મહિલા સહિતના સ્થાનિકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જો કે, પોલીસે તમામને અટકાવ્યા હતા,ત્યારે શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે જણાવીને સમજાવ્યા હતા, ત્યારબાદ લોકો પરત ફર્યાં હતા.

આ દરમીયાન આજે સવારે 11 વાગ્યા બાદ ફરીથી લાલ બંગલા સર્કલમાં લોકો એકત્ર થયા હતા, જેની આગેવાની સ્થાનિક વિસ્તારના વિરોધ પક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાએ લીધી હતી. જેને આગેવાનમાં મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકાની કચેરીના પટાંણમાં એકત્ર થઈ ગયા હતા અને કમિશનર ને મળવા માટેની જીદ પકડી હતી. 

પોલીસ ઍલર્ટ મોડમાં

મ્યુનિસિપલ કમિશનર તેઓને નીચે મળવા આવે તેવી માંગણી કરી સૂત્રોચાર કરી રહ્યા હતા આથી પોલીસે કોર્પોરેટર રાહુલ બોરીચા સહિતના નાગરિકોની અટકાયત શરૂ કરી હતી.  બે બસ ભરીને સ્થાનિકોને અટકાયત કરીને પોલીસની બસમાં બેસાડ્યા હતા, જેથી અન્ય લોકોના ટોળા વિખેરાયા હતા. જોકે પોલીસ તંત્ર દ્વારા તમામને મોડેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતી. પરંતુ રેલવે તંત્રની નોટિસના મામલે હવે શું થાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. પોલીસ તંત્ર પણ આ મામલે ઍલર્ટ મોડમાં રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo…

વડોદરામાં સદર બજારના મકાનમાં સ્ટોર કરેલા પ્લાસ્ટિકના સામાનમાં આગ લાગતા ઉત્તેજના વ્યાપી | plastic goo...

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ...

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

2 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાન પર વાહન અથડાવવાના ખર્ચના મામલે બાબતે તકરાર 4 શખ્સોએ…

8 months ago
મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, હવે લઘુતમ ભાડું 25 રૂપિયા | ahme…

મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો! અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો, હવે લઘુતમ ભાડું 25 રૂપિયા | ahme…

2 months ago
અમરેલી: સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત, એકનું મોત, 23 ઈજાગ્રસ્ત | An accid…

અમરેલી: સાવરકુંડલાના સેંજળ પાસે બોલેરો પલટી જતાં સર્જાયો અકસ્માત, એકનું મોત, 23 ઈજાગ્રસ્ત | An accid…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News