gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય 1 - imageહાલ ચોમાસાની શરૂઆત સાથે રખડતા પશુઓ જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઉભી થવા સાથે વાહનચાલકોને અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે નાલંદા પાણીની ટાંકી પાસે બે બાઈક સાથે ગાય અથડાતા એક મહિલા સહિત ત્રણને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડીરાત્રે નાલંદા પાણીની ટાંકી પાસે નાલંદા પાણીની ટાંકીથી ઉમા ચારરસ્તા તરફ જવાના માર્ગ ઉપર બે બાઈક સાથે ગાય અથડાતા બાઈક સવારો  પટકાયા હતા. આ અકસ્માતમાં બંને બાઈક પર સવાર એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા પહોંચી હતી. હાલ ગધેડા માર્કેટ ચારરસ્તાથી નાલંદા પાણીની ટાંકી તરફના માર્ગ પર રખડતા પશુ લોકજીવન માટે આફતરૂપ બન્યા છે. અગાઉ પણ આ માર્ગ ઉપર પશુઓના કારણે અકસ્માત થયા છે. રખડતા પશુઓના કારણે કેટલીકવાર નિર્દોષ લોકો ભોગ બનતા લોકોમાં રોષ જોવા મળે છે. કોર્પોરેશન રખડતા પશુઓની કામગીરી કરે તો પશુપાલક નારાજ થાય છે અને ન કરે તો સ્થાનિકો પરેશાન થાય છે. કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતાં લોકો જીવના જોખમ સાથે રોજિંદુ જીવન પસાર કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i...

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers …

અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી | /ed summons bankers ...

અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, સ્કૂલ ખંડેર બની હોવાનો આક્ષ…

અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામની શાળાને તાળાબંધી કરી વાલીઓ બાળકોને લઈ ગયા, સ્કૂલ ખંડેર બની હોવાનો આક્ષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં હાઈકોર્ટમાં સુરત પાલિકાની વિરુધ્ધમાં ચુકાદો આવતા આસી.લો ઓફિસરને નો…

10 months ago
રાજકોટના સોની વેપારીની રૂપિયા અઢી લાખની સોનાની બંગડીની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો : અન્ય બે આરોપીઓ…

6 months ago
સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes

4 months ago
કચ્છમાં કરૂણાંતિકા: આડેસરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માતા અને બે પુત્રીના મોત | kutch adesar moth…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News