gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in Business
0 0
0
જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવા વિચારાશે | Consideration will be given to resto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવાનો નિર્ણય ટેકાના ભાવે ઘઉંંની ખરીદીની કામગીરી સમાપ્ત થયા બાદ લેવાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪-૨૫ના ક્રોપ યર (જુલાઈથી જૂન) દરમિયાન દેશમાં ઘઉંનું ઉત્પાદન ૧૧.૫૦ કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂકયો છે. 

વર્તમાન વર્ષમાં સરકાર ટેકાના ભાવે ૩.૧૨ કરોડ ટન ઘઉં ખરીદવા ટાર્ગેટ ધરાવે છે. અત્યારસુધીમાં ટેકાના ભાવે ૨.૫૬ કરોડ ટન ઘઉંની ખરીદી પાર પડી હોવાનું અન્ન મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૨૨માં ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધપાત્ર નીચી રહેતા સરકારે જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠા પર કાપ મૂકયો હતો અને તેના બદલે ચોખા વધુ આપવાનું શરૂ કરાયુ હતું. 

જો કે ૨૦૨૪માં આ ઘટાડો આંશિક પ્રસ્થાપિત કરાયો હતો. વર્તમાન વર્ષમાં સરકારે ૩૦ એપ્રિલ સુધીમાં ૨.૫૬ કરોડ ટન ઘઉંની કરેલી ખરીદી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૨૪.૭૮ ટકા વધુ છે. ગયા વર્ષના ૩૦ એપ્રિલ સુધીમાં ૨.૦૫ કરોડ ટન ઘઉં ખરીદાયા હતા. 

વર્તમાન મોસમ માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૨૫ નિશ્ચિત કરાયો છે. 

વર્તમાન વર્ષમાં ઘઉંના સારા ઉત્પાદનને ધ્યાનમાં રાખતા ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને ઉઠાવી લેવા અંગે હાલમાં કંઈપણ કહેવું વહેલુ ગણાશે એમ  સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

દેશમાં  વર્તમાન મોસમમાં એકંદરે ૩.૨૬ કરોડ હેકટર વિસ્તાર પર ઘઉંંનું વાવેતર થયું હતું જેમાંથી   ૨.૯૯ કરોડ હેકટર સાથે ૯૨ ટકા વાવેતર પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા બિહારમાં થયું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …
Business

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

April 12, 2026
નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…
Business

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

April 12, 2026
સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…
Business

સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…

April 12, 2026
Next Post
એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort…

એપ્રિલના બીજા પાક્ષિકમાં FPIનો રોકાણ પ્રવાહ 4.5 અબજ ડોલર | FPI investment inflows in the second fort...

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom…

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 14.50 સસ્તું થયું, એટીએફના ભાવ પણ ઘટયા | Commercial LPG cylinder becom...

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.2000નો કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ: લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર…

જૂનાગઢ: લોન વિવાદમાં યુવાનનું અપહરણ કરી 60 લાખ મંગાયા, પોલીસના ડરે આરોપીઓ યુવાનને રસ્તામાં છોડી ફરાર…

3 months ago
ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

ડભોઈ-એકતાનગર સેક્શનમાં બ્લોકના કારણે મેમુ રદ્

2 weeks ago
8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C…

8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર | 8th Pay C…

2 months ago
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News