gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ઓરીના બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો | Alarming increase in measles cases in…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ઓરીના બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો | Alarming increase in measles cases in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માણસા,
દહેગામ અને કલોલના ગામોમાં છુટાછવાયા કેસ સામે આવ્યા

પેટ સહિત શરીર પર લાલ દાણા અને તાવના લક્ષણો મિઝલ્સ વાયરસ ચેપી હોવાથી તકેદારી રાખવી જરૃરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી
ઓરીના ચેપી દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પાંચ વર્ષથી લઇને ૧૫ વર્ષ સુધીના
બાળકોમાં આ ચેેપી વાયરસ ફેલાઇ રહ્યો છે. જો કે
, હાલ આ તમામ કેસ છુટાછવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમ
છતા બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તાવ સહિત પેટથી લઇને પુરા શરીર પર
લાલ દાણા નીકળવાના લક્ષણો સાથે સિવિલના બાળવિભાગ
, સ્કિન વિભાગ અને ઘણી વધત મેડિસીન ડિપાર્ટમેન્ટમાં પણ દર્દીઓ
સામે આવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા કેટલાક દિવસોથી
ઓરીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ
અને શરીર પર લાલ ચકામા જેવા લક્ષણો દેખાતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ અને સ્કીન વિભાગમાં છેલ્લા ૧૫ દિવસથી દર્દીઓનો
ધસારો વધ્યો છે
, જેને
પગલે આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે અને છુટછવાયા કેસ રોગચાળામાં પરિણમે નહીં તે
માટે સઘન સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે બાળરોગના નિષ્ણાંત તબીબ સાથે વાત કરતા તેમણે
જણાવ્યું હતું કે
, ઓરી એ
અત્યંત ચેપી રોગ છે
, જે વાયરસ
દ્વારા ફેલાય છે. તબીબોના જણાવ્યા અનુસાર
,
આ રોગની શરૃઆત સામાન્ય રીતે તીવ્ર તાવથી થાય છે. ત્યારબાદ બાળકના ચહેરા પરથી
શરૃ થઈને આખા શરીર પર
, પેટ અને
પીઠના ભાગે લાલ રંગના ઝીણા દાણા નીકળે છે.સખત તાવ આવવો
,ખાંસી, વહેતું નાક અને
આંખો લાલ થવી
,શરીર પર
લાલ રંગના ચકામા કે દાણા નીકળવા
,ગળામાં
સોજો કે બળતરા થવી ઓરીના લક્ષણો છે.જો બાળકમાં આવા લક્ષણો જણાય તો તેને અન્ય
બાળકોથી અલગ રાખવું જોઈએ
,
કારણ કે આ હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે અને કોઇ દોરા-ધાગા કે ભુવા
અંધશ્રધ્ધામાં માન્યા વગર કે ઘરેલુ ઉપચાર કર્યા વગર તબીબોની સલાહ લેવી જોઇએ.

 ઓરીના બાળદર્દીને ન્યુમોનિયા કે મગજનો ગંભીર તાવ આવી શકે

ઓરીના કેસો વધતા તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં
સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે. તબીબોનું માનવું છે કે ઓરીથી ગભરાવાની
જરૃર નથી
, પરંતુ
સમયસરની તબીબી સલાહ અનિવાર્ય છે. જો સમયસર સારવાર ન મળે તો તે ન્યુમોનિયા કે મગજના
તાવ જેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ શકે છે.તો બીજીબાાજુ તબીબો દ્વારા ઓરીના દર્દીઓને
વિટામિન-એ ના ડોઝ આપવાથી રિકવરી ઝડપી બને છે.એટલુ જ નહીં
, બાળકને પૂરતા
પ્રમાણમાં પ્રવાહી અને પૌષ્ટિક ખોરાક આપવો જોઇએ અને કોઇ બાળકને એમઆરની રસી આપવાની
બાકી હોય તે તેમને રસી અપાવી દેવી જોઇએ તેમ પણ તબીબોએ જણાવ્યું હતુ.

 સિવિલના પિડીયાટ્રીક ઉપરાંત સ્કિન ઓપીડીમાં દર્દીઓ વધ્યા

ઓરીના કારણે તાવ આવવાની સાથે પેટથી લઇને પુરા શરીર ઉપર ઝીણા
લાલ રંગના દાણા જેવું નિકળે છે શરૃઆતમાં બાળદર્દીના વાલી કે માતા પિતાને આ ઓરી છે
તે અંગે કોઇ ખ્યાલ હોતો નથી જેના કારણે બાળદર્દીઓને સિવિલની ઓપીડીમાં લઇ જવામાં
આવે છે જો કે
, અહીં આ
લક્ષણો ઓરીના હોવાનું તબીબો દ્વારા નિદાન કરીને તેની દવા-સારવાર આપવામાં આવે છે તો
બીજીબાજુ સિવિલના બાળરોગ વિભાગની ઓપીડીમાં પણ ઓરીના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે
પણ ચિંતાનું કારણ છે.ઘણા બાળદર્દીઓને દાખલ કરીને પણ સારવાર આપવાની ફરજ પડી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole
GUJARAT

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole

May 19, 2026
૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…
GUJARAT

૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

May 19, 2026
GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…
GUJARAT

GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…

May 19, 2026
Next Post
શિવજીની સવારીના દર્શને ગયેલી મહિલાના ગળામાંથી ચેનની તફડંચી

શિવજીની સવારીના દર્શને ગયેલી મહિલાના ગળામાંથી ચેનની તફડંચી

અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ | fire in car n…

અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ | fire in car n...

વડોદરા જિ.પંચાયતનું બજેટ મંજૂરઃ હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે વિપક્ષની ઉગ્ર રજૂઆત |…

વડોદરા જિ.પંચાયતનું બજેટ મંજૂરઃ હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે વિપક્ષની ઉગ્ર રજૂઆત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt…

કોમ્પ્યુટર લેબમાં એક કોમ્પ્યુટર પર ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે | protest of students in polyt…

8 months ago
રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

10 months ago
લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

7 months ago
249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G…

249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News