gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં નર્મદા કેનાલના વધુ બે બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયા | Two more bridges of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડિટેઇલ ઇન્સ્પેક્શન દરમિયાન ખામીઓ બહાર આવતા નિર્ણય લેવાયો

ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા તંત્રનું જાહેરનામું ઃ પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી
રહી છે ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા
વહેલાલ અને ઘોડાસર કેનાલ બ્રિજ જર્જરીત સ્થિતિમાં અને સંભવિત અકસ્માત કરે તેમ
હોવાથી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું છે અને તંત્ર
દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે.

રાજ્યમાં હાલ જર્જરિત પુલોની ચકાસણી કરવામાં આવ્યું છે
ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સાત જેટલા ભારે વાહનો માટે પ્રતિબંધિત
કરી દેવામાં આવ્યા છે અને હજી પણ અલગ અલગ વિસ્તારમાં આ બ્રિજની ચકાસણી કરવામાં આવી
રહી છે ત્યારે વધુ બે બ્રિજને સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા
છે. જેમાં ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજમાં સમાવેશ થાય છે.

ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહેલાલ અને ઘોડાસર
કેનાલ પરના બે બ્રિજને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી
છે. આ નિર્ણય પુલની જર્જરિત સ્થિતિ અને સંભવિત અકસ્માતો ટાળવા માટે લેવામાં આવ્યો
છે. જેના પગલે વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ તાકીદ
કરવામાં આવી છે. બહિયલ-અપ્જી તરફ જતા વાહનચાલકો માટે નર્મદા મુખ્ય નહેરના સવસ રોડ
મારફતે ડોડિયાકુઈ ગામથી અપ્રુજી રોડ તરફ જઈ શકાશે.

જ્યારે અપ્રુજી-બહિયલ તરફ જતા વાહનચાલકો માટે અપ્રુજીથી
ડોડિયાકુઈ ગામથી નર્મદા મુખ્ય નહેરના સવસ રોડ મારફતે બહિયલ ગામ તરફ જઈ શકાશે.
કડાદરા-નાની મોરાલી તરફ જતા વાહનચાલકો માટે કડાદરા ગામથી વહેલાલ શાખા નહેરના સવસ
રોડથી કરોલી રોડ મારફતે નાની મોરાલી તરફ જઈ શકાશે.નાની મોરાલી-કડાદરા તરફ જતા
વાહનચાલકો માટે નાની મોરાલીથી કરોલી રોડથી વહેલાલ શાખા નહેરના સવસ રોડ થઈ કડાદરા
ગામ તરફ જઈ શકાશે.

આ બ્રિજ બંધ થવાને પગલે પોલીસને પણ અહીં બેરીકેટિંગ કરી
દેવા માટે સૂચના આપવામાં આવી છે તો આગામી ૧૬ સપ્ટેમ્બર સુધી આ બ્રિજને બંધ
રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | Court sentences m…
GUJARAT

February 6, 2026
પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa…

Next Post
ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું | 48 percent of Kharif crops sown…

ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું | 48 percent of Kharif crops sown...

આંધ્રમાં 3500 કરોડનું દારૂ કૌભાંડ સાંસદની ધરપકડ, જગન રડારમાં

બે સગા ભાઇઓ સાથે એક જ યુવતીના લગ્નની ભારે ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

2 months ago
ઘેર બેઠા ટાસ્ક પુરા કરી રોજ 2000 કમાવવાની ઓફરમાં ફસાયેલા યુવકે 16.60 લાખ ગુમાવ્યા | young man who wa…

3 months ago
દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr

વડાપ્રધાન મોદી આવતીકાલે ભાવનગર આવશે, 25 દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે | pm modi bhavnagar visit …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News