gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૮દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત 1 - image

દિલ્હી-એનસીઆરમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા ત્રણ વિદેશી
નાગરિકો સહિત દસ  લોકોની ધરપકડ કરવામાં આવી
છે. આ લોકો એક એવું નેટવર્ક ચલાવતા હતાં જે કુરિયર સર્વિસ દ્વારા તેલંગણામાં
નાર્કોર્ટિક્સ  સપ્લાય કરતું હતું. પોલીસે
રૃ. ૧૨ કરોડ રૃપિયાનું નાર્કોટિક્સ જપ્ત કર્યુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર મુખ્યત્વે આફ્રિકન નાગરિકો દ્વારા
ચલાવવામાં આવતા આ ડ્રગ્સ નેટવર્કનાં લોકો 
કુરિયર કરવામાં આવતા શર્ટના કોલરમાં પ્રતિબંધિત વસ્તુઓ છુપાવીને રાખતા
હતાં.

જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) સુરેન્દ્ર કુમારે એક પ્રેસ
કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો
(એનસીબી)ની સાથે મળી દિલ્હી  અને તેલંગણા
પોલીસે એક જોઇન્ટ ઓપરેશનમાં આ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે નેટર્વક સાથે જોડાયેલા ૪૦ વિદેશી
નાગરિકોની અટકાયત કરી તેમની દેશનિકાલની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે.

ત્રણ મહિના પહેલા તલંગણા પોલીસે હૈદરાબાદમાં એક ડ્રગ સપ્લાય
મોડયુલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એક એવા નેટવર્કની જાણ થઇ હતી જે નાર્કોટિક્સ
ટ્રાન્સપોર્ટ કરવા માટે કુરિયર સર્વિસનો ઉપયોગ કરતું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુઓ કુરિયર
સર્વિસ દ્વારા મોકલવામાં આવતા શર્ટનાં કોલરમાં સંતાડીને રાખવામાં આવતી હતી.

કુમારે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે
ડ્રગ્સ દિલ્હીથી મંગાવી તેલંગણામાં સપ્લાય કરવામાં આવતું હતું. દિલ્હી-એનસીઆરમાં
અનેક સ્થળોએ દરોડા પાડી દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…
INDIA

May 8, 2026
‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં | Tamil Nadu P…

બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી | Suv…

Next Post
સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h…

સ્યૂસાઈડ નોટ સાથે રજા રિપોર્ટ લખી વિદ્યાર્થિનીની હોસ્ટેલમાં આત્મહત્યા | Student commits suicide in h...

કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા

કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2…

કુખ્યાત પેંડા ગેંગ બાદ હવે મૂરગા ગેંગના 21 સભ્યો સામે ગુજસીટોક | After the infamous Penda gang now 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં આગેકૂચ: ચાંદી બે દિવસમાં રૂ.9000 ઉછળી: સોલાર પાવર મોંઘું થશે | Gold surges: Silver jumps by …

4 months ago
સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

1 month ago
દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f…

8 months ago
કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News