gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં 8 વર્ષથી શરૂ થયેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન 2.50 લાખ કિ.ગ્રા.એ પહોંચ્યું | Dragon fruit prod…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં 8 વર્ષથી શરૂ થયેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન 2.50 લાખ કિ.ગ્રા.એ પહોંચ્યું | Dragon fruit prod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગરની 100 હેકટર જમીન પર ખીલે છે કમલમ

– તળાજા, મહુવા, ઘોઘા, ભાવનગર, સિહોર, ગારિયાધારના ખેડુતો બાગાયત ખેતી તરફ વળ્યા

ભાવનગર : બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૧૭-૧૮થી જિલ્લાનાં ખેડુતોને ડ્રેગન ફ્રુટની તાલીમ આપી ખેતી માટે પ્રોત્સાહિત કરાયા હતા. જો કે ૮ વર્ષથી શરૂ થયેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન હાલ ૨.૫૦ લાખ કિ.ગ્રા.એ પહોંચ્યું છે. જે આબોહવા અને પાણી માફક આવતા પરીણામ લક્ષી કામગીરીનો નમુનો છે.

ભાવનગર જિલ્લામાં સામાન્ય રીતે ખેડૂતો જણસીમાં કપાસ, મગફળી, અને ડુંગળી પર વિશેષ મદાર રાખતા હોય છે. જ્યારે બાગાયતી પાકોમાં લીંબુ, ચીકુ અને કેરી વિશેષ હોય છે. છેલ્લા થોડા વર્ષથી ચાઈનાનું ફળ ગણાતુ ડ્રેગન (કમલમ) માટે ભાવનગરની જમીન માફક આવતા બાગાયતી વિભાગ દ્વારા ડ્રેગન ફ્રુટના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા હતા અને તાલીમ પણ આપવામાં આવી હતી. આ ખેતીમાં નવા વાવેતરમાં ત્રીજા વર્ષથી ૯ થી ૧૦ કિલો અને ચોથા વર્ષથી એક થાંભલી પર ૧૫ થી ૨૦ કિલો ઉત્પાદન મેળવી શકાય છે. જેના વાતાવરણમાં તડકો વધુ અનુકૂળ રહે છે. આ ખેત ઉત્પાદન માટે સરકારે ૬ લાખ યુનિટ કોષ્ટ સામે ત્રણ લાખ પ્રતી હેકટર સહાય આપવામાં આવે છે અને પ્રત્યેક હેકટરે ૧૮થી ૨૫ હજારની ઉપજનો અંદાજ છે. જે જોતા ભાવનગર જિલ્લાનાં તળાજામાં ૩૦ હેકટર, ભાવનગરમાં ૨૫ હેકટર, મહુવામાં ૧૦ હેકટર, ઘોઘામાં ૬ હેકટર, સિહોરમાં ચાર હેકટર, ગારિયાધારમાં બે હેકટર એમ કુલ મળી ૧૦૦ હેકટરમાં વાવેતર થતું હોવાનું જણાયું છે. જેથી આ ઉત્પાદન હાલ ૨.૫૦ લાખ કિ.ગ્રા. સુધી પહોંચ્યું છે જે ઉત્તરભારત, અમદાવાદ, વડોદરા, સુરત એમ ગુજરાતમાં તેનું વેચાણ સમાય જાય છે. 

શરીરના વિટામીન્સ અને લોહિશુદ્ધિ માટે અસરકારક

દરેક ફ્રુટ પોતાની વિશેષતા ધરાવે છે અને પોષક તત્ત્વો અલગ તારવે છે. ડ્રેગન ફ્રુટ ખાસ કરીને બી.ટ્વેલ, હિમોગ્લીબીન, આર્યન, વિટામીન, મીનરલ સાથે લોહી શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી સાબબિત થયું છે. આમ આ ડ્રેગન ફ્રુટ સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થતા તેની કિંમતમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…
GUJARAT

જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

April 6, 2026
અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …
GUJARAT

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

April 6, 2026
Next Post
આણંદ અમૂલ ડેરીની આજે ચૂંટણી : 9 બેઠકો ઉપર 24 ઉમેદવારોના ભાવિનો ફેંસલો | Anand Amul Dairy elections t…

આણંદ અમૂલ ડેરીની આજે ચૂંટણી : 9 બેઠકો ઉપર 24 ઉમેદવારોના ભાવિનો ફેંસલો | Anand Amul Dairy elections t...

ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | Drugs worth Rs 3 02 crore seized in Kh…

ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો | Drugs worth Rs 3 02 crore seized in Kh...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્લાઇટનું ભાડું ‘કંટ્રોલ’ નહીં કરે સરકાર, મંત્રીએ સંસદમાં કહ્યું- હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકા…

ફ્લાઇટનું ભાડું ‘કંટ્રોલ’ નહીં કરે સરકાર, મંત્રીએ સંસદમાં કહ્યું- હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકા…

4 months ago
ઘરે સૂતેલા માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેના કરૂણ મોત, વાંકાનેરના મહિકા ગામની ઘટના | Mother and…

ઘરે સૂતેલા માતા-પુત્રને ઝેરી સાપે દંશ દેતા બંનેના કરૂણ મોત, વાંકાનેરના મહિકા ગામની ઘટના | Mother and…

8 months ago
પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

12 months ago
મહારાષ્ટ્રના ડોક્ટરને પાંચ કરોડની લોન અપાવવાનું કહી છેતરપિંડી | Doctor of Maharashtra cheated by bei…

મહારાષ્ટ્રના ડોક્ટરને પાંચ કરોડની લોન અપાવવાનું કહી છેતરપિંડી | Doctor of Maharashtra cheated by bei…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News