gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું | Threat to blow up district court wi…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઃ સંકુલ ખાલી કરાવાયું | Threat to blow up district court wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં શાળાઓ,
સરકારી કચેરીઓ બાદ હવે

ઈમેલ દ્વારા ધમકી મળતા ન્યાયિક કામગીરી સ્થગિત ઃ પોલીસની તપાસ બાદ કંઈ પણ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નહીં

ગાંધીનગર :  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી જિલ્લા અદાલતને આજે
મંગળવારે સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી અને
પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકીભર્યા ઈમેલને પગલે સુરક્ષાના કારણોસર તકેદારીના
ભાગરૃપે તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવવામાં આવ્યું હતું અને
ન્યાયિક કામગીરી અટકાવી દેવામાં આવી હતી.

એક બાજુ શાળાઓ અને સરકારી કચેરીઓમાં બોમ્બ મુક્યો હોવાના
ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે અને પોલીસ દ્વારા તપાસ કરવા છતાં કંઈ ચીજ વસ્તુ મળી
આવતી નથી ત્યારે મંગળવારની સવારે જ્યારે ગાંધીનગર કોર્ટની કામગીરી રાબેતા મુજબ શરૃ
થઈ રહી હતી
, ત્યારે
અચાનક બોમ્બ હોવાની આશંકાનો ઈમેલ મળતા જ ન્યાયિક અધિકારીઓ અને પોલીસ તંત્ર એલર્ટ
મોડ પર આવી ગયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા કોર્ટમાં હાજર વકીલો
, અસીલો અને
કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે શાંતિપૂર્વક રીતે સંકુલ ખાલી
કરાવીને તમામ પ્રવેશદ્વારો બંધ કરી કિલ્લેબંધી કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો
મોટો કાફલો
, બોમ્બ
ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા
હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટના દરેક માળ
, પાકગ એરિયા,
વકીલોની ચેમ્બર્સ અને જજની ચેમ્બર્સનું અત્યંત ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં
આવ્યું હતું. જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.  નોંધનીય છે કે ગાંધીનગરમાં સરકારી કચેરીઓને
નિશાન બનાવી ધમકી આપવાનો આ પ્રથમ કિસ્સો નથી. થોડા સમય અગાઉ ગાંધીનગર કલેક્ટર
કચેરીને પણ આ જ પ્રકારે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. વારંવાર બનતી આવી
ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓ હવે ઈમેલના ોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઈમની મદદ
લઈ રહી છે. આજે આ બોમ્બના ઈમેલના કારણે દિવસભર ગાંધીનગર કોર્ટમાં કામગીરી થઈ શકી ન
હતી વકીલો અસીલ બહાર જોવા મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…
GUJARAT

હાઈકોર્ટમાં પરિવારની ભાવુક અપીલ: મૃત્યુ પછી અંતિમ સંસ્કાર પણ ગૌરવના મૂળભૂત અધિકારમાં સામેલ | Funeral…

April 4, 2026
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
GUJARAT

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…
GUJARAT

ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

April 4, 2026
Next Post
શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…

શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization...

સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…

સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte...

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારે જમીન NA માટે 42 લાખની લાંચ લીધાની ચર્ચા | Surendranagar NA Land Scam:…

સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારે જમીન NA માટે 42 લાખની લાંચ લીધાની ચર્ચા | Surendranagar NA Land Scam:…

3 months ago
સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal…

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal…

2 months ago
વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

5 months ago
દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

દંતેશ્વરના બેરોજગાર યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Unemployed youth from Danteshwar commits suicide

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News