gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
શહેરીકરણનો અજગરી ભરડો ઃ બે વર્ષમાં ૨.૧૦ કરોડ ચોરસ મીટર ખેતીની જમીન ઘટી | The scourge of urbanization…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વિકાસની દોડમાં ખેતરો હવે કોંક્રિટના જંગલોમાં ફેરવાયા

વર્ષ ૨૦૨૪માં ૯૬.૯૮ લાખ ચોમી તથા ૨૦૨૫માં ૧.૧૩ કરોડ ચોમી
જમીન એનએમાં તબદીલ ઃ રૃપિયા ૨૭.૮૦ કરોડની આવક

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં જે રીતે શહેરીકરણ અને ઔદ્યોગિકરણની ગતિ
વધી રહી છે
, તેની
સીધી અસર હવે જિલ્લાના કૃષિ ક્ષેત્ર પર દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષના સત્તાવાર
આંકડાઓ પર નજર કરીએ તો
, ગાંધીનગર
જિલ્લામાં ખેતીલાયક જમીનના ક્ષેત્રફળમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. વિકાસની આ
દોડમાં ખેતરો હવે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યા છે
, જેના કારણે માત્ર
૨૪ મહિનાના ટૂંકા ગાળામાં જ ૨.૧૦ કરોડ ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખેતીના
નકશામાંથી ભૂંસાઈ ગઈ છે.

વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા
રજૂ કરવામાં આવેલા વર્ષવાર આંકડાઓ દર્શાવે છે કે જમીનને બિનખેતી કરવાની
પ્રક્રિયામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં જિલ્લામાં કુલ ૯૬
,૯૮,૪૫૯ ચોરસ મીટર
જમીન બિનખેતી કરવામાં આવી હતી. જોકે
,
૨૦૨૫માં આ પ્રક્રિયાએ વધુ વેગ પકડયો હતો અને ૧,૧૩,૪૫,૨૮૦ ચોરસ મીટર
જમીન બિનખેતીમાં પરિવતત થઈ હતી. આમ
,
૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં જમીન રૃપાંતરણના દરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ
પ્રક્રિયા માત્ર જમીનનો પ્રકાર જ નથી બદલી રહી
, પરંતુ રાજ્ય સરકારની તિજોરીને પણ સમૃદ્ધ કરી રહી છે. જમીન
એનએ કરવાની આ વહીવટી પ્રક્રિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારને કુલ રૃપિયા ૨૭.૮૦
કરોડની માતબર આવક પ્રાપ્ત થઈ છે.ગાંધીનગર જિલ્લો તેના હરિયાળા પટ્ટા માટે જાણીતો
છે
, પરંતુ
રહેણાંક સ્કીમો
, આઈટી
પાર્ક્સ અને ઔદ્યોગિક એકમોના વિસ્તરણને કારણે ખેતીલાયક જમીન સતત સંકોચાઈ રહી છે.
સત્તાવાર માહિતી મુજબ
, અત્યાર
સુધીમાં જિલ્લાની કુલ ૨
,૧૦,૪૩,૭૩૯ ચોરસ મીટર
ખેતીલાયક જમીન ઓછી થઈ ગઈ છે.

અમદાવાદ તરફના ગામોની ફળદ્રુપ જમીનો બીનખેતીમાં તબદીલ વધુ

ગાંધીનગરમાં ખેતીની જમીન બીનખેતીમાં તબદીલ કરવાનો ટ્રેન્ડ
શરૃ થયો છે જેનાથી સરકારને તો ફાયદો થઇ જ રહ્યો છે પણ ખેતીને લાંબાગાળે નુકશાન થશે
તેમ તજજ્ઞાો જણાવી રહ્યા છે ત્યારે નિષ્ણાતોના મતે
, જે રીતે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે અને
ગિફ્ટ સિટી જેવી યોજનાઓનો વ્યાપ વધી રહ્યો છે
, તેને જોતા આગામી સમયમાં ખેતીની જમીન બિનખેતી થવાનું પ્રમાણ
હજુ પણ વધવાની શક્યતા છે. એક તરફ વિકાસની ચમક વધી રહી છે
, તો બીજી તરફ
ખેડૂતો પોતાની જમીનો વેચી રહ્યા હોવાથી જિલ્લાના કૃષિ ઉત્પાદન પર લાંબાગાળે તેની
પ્રતિકૂળ અસરો જોવા મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…

સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte...

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ | Sam…

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ | Sam…

9 months ago
રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nomin…

રાજ્યસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર, નીતિન નબીન સહિત 9 નામ | bjp chief nitin nabin nomin…

6 months ago
જામનગરની જી.જી.હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ ITIમાં ફરજ બજાવતા પતિનો શારીરિક-માન…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ ITIમાં ફરજ બજાવતા પતિનો શારીરિક-માન…

7 months ago
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News