gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ હાઇવે નજીક લિલેસરા-સારંગપુર રોડ પર આવેલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દ્વારા રિબન કાપીને કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા જિલ્લા કલેક્ટરએ કચેરીના નવ નિર્મિત કાર્યાલય માટે શુભેચ્છા પાઠવી હતી

અને પૂર્વ સૈનિકો અને તેમના પરિવારના કલ્યાણ માટે જિલ્લા વહીવટી તંત્ર શકય તમામ રીતે સહાયરૂપ રહેશે તેમ જણાવ્યું હતું.જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી સુરજીત સિંહ રાઘવે જણાવ્યું હતું કે આ કચેરી ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ જેમ કે પંચમહાલ, મહિસાગર અને દાહોદના તમામ ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણના મુદ્દાઓનું શ્રેષ્ઠ કાર્યક્ષમતા સાથે ધ્યાન રાખે છે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા સૈનિક કલ્યાણ પુનાર્વસાટના સુરજીત સિંહ રાઘવ, બ્લુ બેલ સ્કૂલ અને એમબીએસ સ્કૂલના આચાર્ય, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના એકસ-સર્વિસમેન ઉપસ્થિત રહ્યા હતા.પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ લીલેસરા બાયપાસ પાસે લીલેસરા – સારંગપુર રોડ પરના ગૌરવ સેનાની કુમાર ભવન ખાતે જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું નવું સરનામું છે. કચેરી સાથે સંવાદ કરવા ફોન નં. (૦૨૬૭૨)૨૪૦૫૮૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, ગોધરા (પંચમહાલ) દ્વારા જણાવાયું છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ | Gujarat university police regist…

પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ | Gujarat university police regist...

VIDEO: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા | Unseasonal rai…

VIDEO: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા | Unseasonal rai...

સેલવાસમાં ગુમ બાળકની મળી લાશ, પાળેલા શ્વાને રેતીના ઢગલામાંથી શોધી કાઢ્યો મૃતદેહ | child body was fou…

સેલવાસમાં ગુમ બાળકની મળી લાશ, પાળેલા શ્વાને રેતીના ઢગલામાંથી શોધી કાઢ્યો મૃતદેહ | child body was fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

11 months ago
અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

6 months ago
કપડાં અને જૂતા પરનો ખર્ચ ઘટીને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તર પર | Spending on clothes and shoes falls …

કપડાં અને જૂતા પરનો ખર્ચ ઘટીને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તર પર | Spending on clothes and shoes falls …

1 year ago
જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C…

જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News