gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર

જીએસટીઆર-૭ ફાઈલ કરતી વખતે કે અપલોડ કરતી વખતે સિસ્ટમ ફેલ્યરનો મેસેજ પોર્ટલ પર પોપ અપ થાય તેવા સંજોગોમાં જીએસટી રજિસ્ટર્ડ વેપારી જે ઇન્વોઈસ અપલોડ કરતો હોય તે જ ઇન્વોઈસની વિગતો ફરીથી એન્ટર કરવાની રહેશે. તેની સાથે જ પોતાની જીએસટીઆઈએન નંબર, ઇન્વોઈસ નંબર અને ઇન્વોઈસની ડેટ નાખીને ત્યારબાદ જનરેટ સમરીના બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પગલું લેવાથી ઇન્વોઈસનો ડેટા બરાબર કેપ્ચર થઈ જશે. સિસ્ટમ તે ડેટાને સમર્થન પણ આપી દેશે.

ટેકનિકલ ટીમ ઉકેલ ન લાવે ત્યાં સુધી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ ઓફ લાઈનને બદલે ઓનલાઈન જીએસટીઆર-૭ ફાઈલ કરી શકે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ટેકનિકલ ટીમ આ સમસ્યાને વહેલામાં વહેલી ઉકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે. આ સમસ્યાનો ટેકનિકલ ટીમ ઉકેલ ન લાવે ત્યાં સુધી જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ ઓફ લાઈનને બદલે ઓનલાઈન કે પછી એપીઆઈમોડનો ઉપયોગ કરીને તેમના જીએસટીઆર-૭ ફાઈલ કરી શકે છે. સામાન્ય રીતે જીએસટીમાં ટીડીએસ કરવા બંધાયેલા લોકોએ જીએસટીઆર-૭ ફાઈલ કરવાનું આવે છે.

જીએસટીઆર-૭ ફાઈલ કરનારાઓમાં સરકારી એજન્સીઓ, મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓ અને પંચાયત સહિતના સ્થાનિક સત્તાવાળાઓ, સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રની કંપનીઓ ઉપરાંત જીએસટી કાઉન્સિલે નોટિફાય કરેલી સંસ્થાઓ માટે જીએસટી પર ટીડીએસ કરવો અને જીએસટીઆર-૭ ફાઈલ કરવું ફરજિયાત છે. ગુડ્સ એન્ડ સર્વિસના સિંગલ કોન્ટ્રાક્ટની વેલ્યુ ૨.૫ લાખ રૃપિયાથી વધી જતી હોય તેવા કિસ્સાઓમાં ટીડીએસ કરીને જીએસટીઆર-૭ ફાઈલ કરવું ફરજિયાત છે.

જીએસટીઆર-૭ ફાઈલ કરનારા ઘણાં લોકોએ ફરિયાદ કરી કે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી ઘડી આવે ત્યારે સિસ્ટમ ફેલ્યરનો મેસેજ આવી જાય છે. ય્જી્ઇ-૭ ફાઈલ કરવામાં તકલીફ પડતી હોય અને જેમના જીએસટીઆર-૭ અપલોડ ન થતાં હોય તેમને માટે ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ નેટવર્ક તરફથી પ્રસ્તુત ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. સ્કેમા વેલિડેશન ફેઈલનો મેસેજ આવે ત્યારે શું કરવું તે અંગે સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન…
GUJARAT

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન…

August 10, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા….
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા….

August 10, 2026
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
Next Post
સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ | By the e…

સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ | By the e...

માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers …

માણસામાં ભૂસ્તર તંત્રએ રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું ઃ ૧૨ વાહનો જપ્ત | Geological Survey uncovers ...

કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ | Tomorrow Taj Mahal and Red Fo…

કાલે તાજમહલ અને લાલ કિલ્લો પણ વક્ફ સંપત્તિ જાહેર કરી દેશે : હાઈકોર્ટ | Tomorrow Taj Mahal and Red Fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

7 months ago
પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

પરીક્ષાની ચિંતામાં એમબીબીએસની બીજા વર્ષની વિદ્યાર્થીનીએ જીવન ટુંકાવ્યું | MBBS Second year student c…

1 year ago
મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy…

મમ્મી પાસે 10 રૃપિયા લઇ પફ લેવા નીકળેલી સગીરાનો 15 દિવસથી પત્તો નથી | Minor girl who went out to buy…

9 months ago
BREAKING: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | tr…

BREAKING: બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | tr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News