gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે કેમ તેના પર નજર રહેશે | Will monitor whether the benefits …

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in Business
0 0
0
જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળે છે કે કેમ તેના પર નજર રહેશે | Will monitor whether the benefits …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) દરમાં ૨૨ સપ્ટેમ્બરથી થનારા ફેરબદલ બાદ સામાન્ય વપરાશની ચીજવસ્તુઓની કિંમતો પર નજર રાખવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઈસી) તેના ફિલ્ડ ઓફિસરોને સૂચના આપી છે.

જીએસટીના દરમાં કરાયેલા ઘટાડાનો ગ્રાહકોને લાભ મળી રહે છે કે કેમ તેની ખાતરી રાખવા અંદાજે ૫૪ જેટલી ઉપભોગની ચીજવસ્તુઓ જેમ કે સાબુ, ટૂથપેસ્ટ, ટીવી, ચશ્મા, એસી, ચીઝ, બટર વગેરેની કિંમતો પર છ મહિના સુધી નજર રાખવા સૂચના અપાઈ હોવાનું સીબીઆઈસીના સુત્રોએ જણાવ્યું હતું. 

૫૪ ચીજવસ્તુઓ જેના પર નજર નાખવાની રહેશે તેની ખાસ યાદી જાહેર કરવામાં આવી છે અને  ફિલ્ડ ઓફિસરોને આ ચીજવસ્તુઓના ૨૨ સપ્ટેમ્બર પહેલાના ભાવ અને ત્યારપછીના ભાવની સરખામણી કરી લેવા ખાસ સૂચના આપવામાં આવી છે. 

જીએસટી કાઉન્સિલે ૪૦૦ જેટલા માલસામાન તથા સેવા પરના જીએસટી દરમાં ફેરબદલ કર્યા છે જેમાંથી ૩૭૫ના દરમાં ઘટાડો કરાયો છે. ૧૩ જેટલી લકઝરી ચીજવસ્તુઓને ૪૦ ટકાના સ્તરમાં આવરી લેવાઈ છે. 

સરકારે જાહેર કર્યા છે તે પ્રમાણે ભાવમાં ઘટાડો કરવામાં આવે તેની ઉદ્યોગો તથા ટ્રેડરોને સૂચના આપવામાં આવી છે. 

ઉત્પાદકો, પેકરો તથા આયાતકારોએ જીએસટીના નવા દર જાહેર કરાયા તે પહેલા ઉત્પાદિત થયેલા અથવા આયાત થયેલા પ્રોડકટસના નહીં વેચાયેલા સ્ટોકસ પર સુધારિત છૂટક ભાવ (એમઆરપી) જાહેર કરવાની રહેશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

April 4, 2026
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

Next Post
SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un…

SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un...

જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ | H…

જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ | H...

અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab…

અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ૩૦૦ કર્મચારીઓને કાઢી મૂક્યા | flipcart 300 employess layoff

4 weeks ago
સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

1 month ago
શાહપુર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત | Youth dies in accident between ST bu…

6 months ago
અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને છેતરપિંડી, શ્રદ્ધાળુ બનીને આવેલો શખસ 6 લાખનો હાર લઈ ફરાર | Fraudste…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News