gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in Business
0 0
0
SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un…
1
VIEWS
Share on FacebookShare on Twitter

SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો 1 - image

નવી દિલ્હી : નાના અને મધ્યમ ઉદ્યોગોના (એસએમઈ) શેરમાં નવા લિસ્ટિંગ ચાલુ રહ્યા હોવા છતાં આ શેરો જોઈએ તેટલા પ્રમાણમાં આક્રમક રીતે ટ્રેડિંગ કરી રહ્યા નથી. આ પ્રવૃત્તિનો અંદાજ સરેરાશ કરવામાં આવેલા સોદાઓની સંખ્યા, ટ્રેડેડ કંપનીઓની સંખ્યા, ટ્રેડેડ શેરની સંખ્યા અને સોદાના મૂલ્ય દ્વારા લગાવી શકાય છે.

જોકે જે કંપનીઓના શેર ટ્રેડ થયા છે તેમની સંખ્યામાં વધારો થયો છે, પરંતું સોદાઓની સંખ્યામાં ઘટાડો થયો છે, આ ટ્રેડેડ શેરની સંખ્યા અને મૂલ્યમાં ઘટાડો થયો છે. ઓગસ્ટમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર થયેલા સોદાઓની સંખ્યામાં વાર્ષિક ધોરણે માત્ર ૬.૪ ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષે ૧૩.૨ ટકાનો વધારો હતો.

આ જ સમયગાળામાં ટ્રેડેડ શેરનું સરેરાશ મૂલ્ય ૧૦.૪ ટકા ઘટયું છે અને ટ્રેડેડ શેરની વાસ્તવિક સંખ્યામાં ૨૫ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જુલાઈ મહિનાનો એનએસઈનો  ડેટા પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ દર્શાવે છે. ડેટા દર્શાવે છે કે ઓગસ્ટ ૨૦૨૪ પછી આવી ૨૦૧ કંપનીઓ બજારમાં આવી છે. 

ઉપલબ્ધ ડેટા સરેરાશ દૈનિક વોલ્યુમનો છે, જે જુલાઈના અંત સુધી વાર્ષિક ધોરણે ૪૬.૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. મુખ્ય પ્લેટફોર્મના સરેરાશ દૈનિક વોલ્યુમમાં આ જ સમયગાળામાં ૩૨.૨ ટકાનો ઘટાડો થયો હતો. વધુ ડેટા હજુ પ્રકાશિત થવાનો બાકી છે. 

બીએસઈ  ડેટા દર્શાવે છે કે ૨૦૧૨માં બીએસઈના એસએમઈ  પ્લેટફોર્મની શરૂઆત પછી, ૬૦૮ લિસ્ટેડ કંપનીઓએ કુલ રૂ. ૧૦,૯૧૨.૧૫ કરોડ એકત્ર કર્યા છે અને ૧૯૬ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ગઈ છે.

એનએસઈ પ્લેટફોર્મ મુજબ, જુલાઈ સુધીમાં ૬૪૭ લિસ્ટેડ કંપનીઓએ રૂા. ૧૮,૬૯૭ કરોડ એકત્ર કર્યા હતા, જેમાંથી ૧૪૭ કંપનીઓ મુખ્ય પ્લેટફોર્મ પર ગઈ હતી. એનએસઈ પર લિસ્ટેડ એસએમઈનું કુલ મૂલ્ય જુલાઈના અંત સુધીમાં રૂા. ૨.૨ લાખ કરોડ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ | H…

જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ | H...

અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab…

અમદાવાદમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી બિલ્ડરની હત્યા, વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી | Ahmedab...

‘ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે…’ ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo…

'ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે...' ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ | operation sindoo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ડ્રેનેજની ઢગલાબંધ ફરિયાદ બાદ શાસકો ચોંક્યા : સફાઈની કામગીરી નિયમિત કરવા અધિકારીઓને સંકલન કરી…

સુરતમાં ડ્રેનેજની ઢગલાબંધ ફરિયાદ બાદ શાસકો ચોંક્યા : સફાઈની કામગીરી નિયમિત કરવા અધિકારીઓને સંકલન કરી…

11 months ago
ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

ભારતીય વાયુસેનાના વિરોએ પોખરણમાં પ્રદર્શન દ્વારા પ્રચંડ પ્રખર શક્તિનો આપ્યો પરચો

5 months ago
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

11 months ago
NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

NIAએ ગોલ્ડી બરાર સહિત પાંચ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી, ગુરૂગ્રામ ક્લબમાં બોમ્બ વિસ્ફોટનો મામલો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News