gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
જીવાપર નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવી | Three buffaloes found brutally tied u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રા હાઈવે પરથી ફરી પશુ તસ્કરી ઝડપાઇ

બોલેરો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો ઃ ભેંસોને પાંજરાપોળમાં મુક્ત કરાઈ

ધ્રાંગધ્રા– ધ્રાંગધ્રા હાઈવે પરથી ફરી પશુ તસ્કરી ઝડપાઇ છે. જીવાપર
નજીક પીકઅપમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી ત્રણ ભેંસ મળી આવતા બોલેરો કાર ચાલક વિરુદ્ધ
ગુનો નોંધાયો છે. જ્યારે ભેંસોને પાંજરાપોળમાં મુક્ત કરાઈ છે.

ધ્રાંગધ્રા હાઈવે પર પશુ તસ્કરી અને ચોરીના બનાવોમાં વધારો થતો હોવાના
પગલે જીવદયા પ્રેમીઓ સજાગ બન્યા છે. હરીપર ગામ નજીક મળેલી બાતમીના આધારે જીવદયા
પ્રેમીઓએ વોચ ગોઠવી શંકાસ્પદ બોલેરો કારને અટકાવી તપાસ કરતા કારના પાછળના ભાગમાં
૦૩ ભેંસોને ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર ક્રતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી.

આ મામલે કાર ચાલક વિશાલભાઈ રમેશભાઈ બાંભા (રહે. હળવદ)ને ઝડપી લઈને ધ્રાંગધ્રા તાલુકા
પોલીસ મથકે પશુ ક્રૂરતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણેય ભેંસોને તાત્કાલિક
પાંજરાપોળ ખાતે ખસેડી સુરક્ષિત રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

Next Post
અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???

અંબાજી - મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???

વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court cas…

વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court cas...

‘ચુકાદો તો દૂર… અમે આ કોર્ટને જ નથી માનતા’, સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ | India R…

'ચુકાદો તો દૂર... અમે આ કોર્ટને જ નથી માનતા', સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ | India R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું ફૂટપાથ પર જ રહીશ… માઘ મેળામાં વિવાદ બાદ શંકરાચાર્યની પ્રતિજ્ઞા, અન્ન-જળનો પણ ત્યાગ કર્યો | Sha…

2 months ago
ભાવનગરમાં અરેરાટીભરી ઘટના: લગ્નના દિવસે જ યુવતીની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા | bhavnagar woman murde…

4 months ago
તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News