gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Vadodara GSEC Protest : જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસ ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે સાતમા દિવસે વધુ એક ઉમેદવારની ઉપવાસ કરવાને કારણે તબિયત લથડતા દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.

રાજ્યભરના જીસેક એપ્રેન્ટીસ અસંખ્ય ઉમેદવારો 2022થી નોકરી અંગે અવારનવાર આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે જાણે કે તેમની ધીરજનો અંત આવ્યો હોય એમ વિદ્યુત ભવન બહાર ધરણા ઉપવાસ અને ભૂખ હડતાલ પર ઉતરતા સાતમા દિવસે વધુ એક એપ્રેન્ટિસની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. છતાં પણ તંત્ર દ્વારા તેમને કોઈ મચક આપવામાં આવતી નથી. જ્યારે બીજી બાજુ એપ્રેન્ટિસ ઉમેદવારો પણ મક્કમતાથી વિદ્યુત ભવન બહાર દીવાલો પર બેનરો બાંધી ધોમધખતા તાપમાં પોતાની માંગણીઓ અંગે ઉપવાસ આંદોલન અને ભૂખ હડતાલ પર યથાવત રહ્યા છે. ગત 2022માં કુલ 800 જગ્યાઓ ભરવાની હતી. પણ હવે છેલ્લા ત્રણ વર્ષમાં આ જગ્યાઓ વધીને 1200 થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચાર આતંકવાદીને આજીવન કારાવાસની સજા | 2008 jaipur blast case s…

2008 જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચાર આતંકવાદીને આજીવન કારાવાસની સજા | 2008 jaipur blast case s...

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g...

ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…

ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …

3 months ago
મહારાણી’: એક કામવાળી અને એક ઓફિસવાલી વચ્ચેનું અનોખું સંબંધસૂત્ર

11 months ago
કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા

9 months ago
રશિયા વતી લડતી વખતે મોરબીના યુવકનું યુક્રેનમાં સમર્પણ | indian national eurrender

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News