gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જી રામ જી’ ભાજપ માટે માથાનો દુઃખાવો બની! વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો | Rift in NDA Ally T…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
‘જી રામ જી’ ભાજપ માટે માથાનો દુઃખાવો બની! વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો | Rift in NDA Ally T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

G Ram G Scheme : કેન્દ્ર સરકાર દ્વારા MGNREGA (મનરેગા) યોજનાનું સ્થાન લેનારા ‘વિકસિત ભારત-જી રામ જી વિધેયક 2025’ને લઈને વિપક્ષના વિરોધની સાથે હવે સત્તાધારી NDA ગઠબંધનની અંદરથી પણ અસંતોષનો સૂર ઉઠ્યો છે. NDAના સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ આ નવી યોજના હેઠળ 40 ટકા ખર્ચ રાજ્યો પર નાખવાની જોગવાઈ સામે વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે ગઠબંધનમાં તણાવના સંકેત મળી રહ્યા છે.

ભાજપ સહયોગીને જ વાંધો… 

TDP સાંસદ લવુ શ્રી કૃષ્ણ દેવરયાલુએ કહ્યું કે, આંધ્રપ્રદેશ 2014થી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આ નવી જોગવાઈ રાજ્ય પર વધુ આર્થિક બોજ નાખશે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર સરકાર ભૂતકાળની જેમ આ વખતે પણ રાજ્યની મદદ કરશે. પાર્ટીના પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ જોગવાઈ પર પુનર્વિચાર કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરશે.

વિપક્ષના ભારે હોબાળા વચ્ચે બિલ લોકસભામાં પાસ

આ દરમિયાન, ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષી સભ્યોના ભારે હોબાળા અને નારાબાજી વચ્ચે આ વિધેયક લોકસભામાં રજૂ કર્યું હતું, જેને ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષી દળોએ આ વિધેયકનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનો મુખ્ય આરોપ હતો કે યોજનામાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ તેમનું ઘોર અપમાન છે. કોંગ્રેસે આજે  આ મુદ્દે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી કરી છે.

વિપક્ષના આરોપો પર સરકારનો જવાબ

વિપક્ષના આરોપોને ફગાવી દેતા, શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મહાત્મા ગાંધી અમારા દિલમાં વસે છે.” તેમણે વળતો સવાલ પૂછ્યો કે, “કોંગ્રેસની સરકારે પણ ‘જવાહર રોજગાર યોજના’નું નામ બદલ્યું હતું, તો શું તે પંડિત જવાહરલાલ નહેરુનું અપમાન હતું?” તેમણે વધુમાં જણાવ્યું કે આ નવી યોજનામાં રોજગારના દિવસો 100થી વધારીને 125 કરવામાં આવ્યા છે અને તેના માટે 1.51 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી ગામડાઓનો સર્વાંગી વિકાસ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
‘આપણે પહેલા દિવસે જ ખરાબ રીતે હાર્યા હતા..’, ઓપરેશન સિંદૂર અંગે પૂર્વ CMનું ચોંકાવનારું નિવેદન | Con…

'આપણે પહેલા દિવસે જ ખરાબ રીતે હાર્યા હતા..', ઓપરેશન સિંદૂર અંગે પૂર્વ CMનું ચોંકાવનારું નિવેદન | Con...

અમદાવાદની 3 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકીથી અફરાતફરી, બાળકોને ઘરે રવાના કરાયા | Ahmedabad: Bomb Thre…

અમદાવાદની 3 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકીથી અફરાતફરી, બાળકોને ઘરે રવાના કરાયા | Ahmedabad: Bomb Thre...

ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી | Silver surges …

ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી | Silver surges ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે | Appr…

બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે | Appr…

1 year ago
સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…

સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…

6 months ago
જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

5 months ago

Tourists from Singapore are frequent users of Airbnb in South Korea

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News