gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી | Silver surges …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in Business
0 0
0
ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી | Silver surges …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : ભારતીય બુલિયન માર્કેટમાં બુધવારે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો છે. ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી હાંસલ કરી છે. એક જ દિવસમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચાંદીનો ભાવ ₹2,05,000ને પાર કરી ગયો છે, જેનાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ છે. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

ચાંદીમાં જબરદસ્ત તેજી 

આજના કારોબારમાં, ચાંદીના વાયદા ભાવમાં ₹7,590નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, જે લગભગ 3.84%નો વધારો દર્શાવે છે. આ ઐતિહાસિક તેજી સાથે, માર્ચ 2026ના વાયદાનો ભાવ ₹2,05,345 પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગયો હતો. બજાર નિષ્ણાતો આ ઉછાળાને અભૂતપૂર્વ ગણાવી રહ્યા છે, જેણે ટૂંકા ગાળામાં રોકાણકારોને મોટો નફો અપાવ્યો છે.

સોનામાં પણ ઉછળો  

ચાંદીની સાથે-સાથે સોનામાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. સોનાના ફેબ્રુઆરી 2026ના વાયદાના ભાવમાં ₹241નો વધારો નોંધાયો હતો, જેની સાથે સોનાનો ભાવ ₹1,34,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. જોકે, સોનાનો ઉછાળો ચાંદીની સરખામણીમાં ઓછો હતો, તેમ છતાં બંને કિંમતી ધાતુઓમાં તેજીનો ટ્રેન્ડ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

કોમોડિટી માર્કેટમાં ઉછાળાના કારણ શું? 

બજારના જાણકારો મુજબ, કિંમતી ધાતુઓમાં આ તેજી પાછળ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, મુખ્ય કરન્સી સામે ડોલરની નબળાઈ અને ભૌગોલિક-રાજકીય તણાવ જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે. સામાન્ય રીતે, જ્યારે બજારમાં જોખમ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદી જેવી સુરક્ષિત ધાતુઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક માંગમાં વધારો પણ ચાંદીના ભાવને ટેકો આપી રહ્યો છે. એકંદરે, બુલિયન માર્કેટમાં આવેલી આ ઐતિહાસિક તેજીએ રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…
Business

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…

June 5, 2026
RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …
Business

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે | Capital Gains …

June 5, 2026
વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…
Business

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું | MCX Gold Si…

June 5, 2026
Next Post
સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ | Gujarat C…

સરકાર દ્વારા કરોડોનું આંધણ છતાં કેરળ સહિત અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં બાળમૃત્યુદર વધુ | Gujarat C...

બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા |…

બળાત્કાર, પોક્સોના 5000થી વધુ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ, 3 વર્ષમાં 10000થી વધુ કેસ નોંધાયા |...

4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક! | Last 4…

4 દિવસ જ બાકી છે ભારતીય સેનાના ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં અરજી માટે, 75000 રૂપિયા કમાવવાની તક! | Last 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા | Savarkaundal court declared…

એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા | Savarkaundal court declared…

5 months ago
છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

10 months ago
કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

1 year ago
પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

પિકઅપમાં બિયરના 104 બોક્સ સાથે રાજસ્થાનનો ચાલક ઝડપાયો | Rajasthan driver caught with 104 boxes of be…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News