gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લીંબડી પોલીસ સ્ટેશન નજીક કૃષ્ણનગર સોસાયટીમાં 

લીંબડી પોલીસના નાક નીચે હોમગાર્ડ જવાન ક્લબ ચલાવતો હોવાની ચર્ચા ઃ રોકડ સહિત ૨.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત

લીંબડી –  લીંબડી પોલીસ સ્ટેશન નજીક નાક નીચે ચાલતાં જુગારની ક્લબ પર સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે દરોડો પાડીને ગુડદી પાસાનો જુગાર રમતાં ૮ શકુનિઓ પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે ૪ શકુનિઓ નાસી છુટયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી મોબાઈલ તથા બાઈક અને રોકડ રકમ મળીને કુલ રૃપિયા ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો હતો. તેમજ લીંબડી પોલીસના નાક નીચે અને તેની રહેમનજર હેઠળ હોમગાર્ડનો જવાન જુગારનો અડ્ડો ચાલાવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લીંબડી પોલીસ સ્ટેશન નજીક કૃષણનગર સોસાયટીમાં રહેતા બળદેવ દેવજીભાઈ મકવાણાના ઘરમાં ઉમેશ મનશુખભાઈ મકવાણા તથા હોમગાર્ડ જવાન પુત્ર કુલદીપ દિનેશભાઈ સોલંકી બહારથી માણસો બોલવી ગુડદી પાસાનો જુગાર રમાડી રહ્યા છે તેવી સુરેન્દ્રનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં ઉમેશ મનશુખભાઈ મકવાણા, અશોક કાંતિભાઈ સોનગરા, પ્રવિણ ઉર્ફે રઘુ બકુલભાઈ મકવાણા, જગદીશ કાંતિભાઈ મકવાણા, એજાજ ઉમદશા દિવાન, જાવેદ હારૃનભાઈ દિવાન, અરૃણ માવજીભાઈ જાડા, હરદિપ પ્રવિણસિંહ ઝાલા સહિતનાને ઝડપી પાડયા હતાં. 

એલસીબી પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૃ.૧,૧૫,૦ ૯૦ રોકડ, નવ મોબાઈલ કિં.રૃ. ૫૫,૫૦૦ તથા બે બાઈક કિં.રૃ.૪૦,૦૦૦ મળીને કુલ રૃ.૨,૧૦,૫૯૦નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન નાસીજનાર જુગાર રમાડનાર કુલદીપ દિનેશભાઈ સોલંકી, બળદેવ દેવજીભાઈ મકવાણા, અનીલ મકવાણા સહિત અન્ય એક શખ્સ મળીને કુલ ૧૨ શખ્સ વિરૃદ્ધ એલસીબી પોલીસે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને તપાસ હાથ ધરી હતી. 

સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસની કામગારી સામે સવાલ

લીંબીડી પોલીસ સ્ટેશનના નાક નીચે પોલીસ સ્ટેશનની નજીક આવેલી સોસાયટીમાં જુગારની ક્લબ ચાલતી હોય અને સ્થાનિક પોલીસ અજાણ હોય તેને લઇ લોકોમાં શંકાકુશંકા થઇ રહી છે. તેમજ દરોડા દરમિયાન દાવ પર મોટી માત્રમાં રૃપિયા લાગ્યા હતા પરંતુ એલસીબી પોલીસે ઓછી રકમ બતાવી હોવાની તેમજ જુગાર રમાડનાર હોમગાર્ડ જવાનના બદલે તેના પુત્રનું નામ ફરિયાદમાં લખાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. 

૨૦૨૨મા એક હોમગાર્ડ જવાને મિત્ર સાથે મળી જુગારની ક્લબ શરૃ કરી હતી

લીંબડીમાં કબીર આશ્રમ પાછળ આવેલા રહેણાંક મકાનમાં હિંમત દલાભાઇ ડાભી નામના હોમગાર્ડ જવાને મિત્ર સાથે મળીને જુગારની ક્લબ શરૃ કરી હતી. આ ક્લબ પર લીંબડી પોલીસે ૧૮ જુલાઇ ૨૦૨૨ના રોજ દરોડો પાડી ગુડદી પાસાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને દબોચી લીધા હતાં અને રોકડા રૃ.૧,૪૭,૩૦૦, એક કાર તથા ત્રણ મોબાઇલ સહીત કુલ રૃપિયા ૧૧,૬૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…

May 18, 2026
વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
Next Post
રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા 7 ડમ્પર ઝડપાયા | 7 dumpers seized without royalty and overloaded w…

રોયલ્ટી વગર અને ઓવરલોડ કપચી ભરેલા 7 ડમ્પર ઝડપાયા | 7 dumpers seized without royalty and overloaded w...

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia’s audio clip regarding…

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia's audio clip regarding...

તળાવની જગ્યામાં વીસ વર્ષથી દબાણ હતુ, સરખેજના બેદર તળાવની જગ્યામાં ચાલીસ ઈન્ડસ્ટ્રીયલ શેડ તોડી પડાશે …

તળાવની જગ્યામાં વીસ વર્ષથી દબાણ હતુ, સરખેજના બેદર તળાવની જગ્યામાં ચાલીસ ઈન્ડસ્ટ્રીયલ શેડ તોડી પડાશે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey

સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં 18મા સ્થાને | Vadodara ranks 18th in the country in Swachh survey

10 months ago
અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર | ahmedabad spa raids isc…

અમદાવાદ: ઇસ્કોન-આંબલી અને આંબાવાડીના બે સ્પામાં દરોડા, બેની ધરપકડ, એક ફરાર | ahmedabad spa raids isc…

6 months ago
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત

2 months ago
આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News