gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર વન વિભાગે સૌથી મોટી દંડની વસૂલાત કરી

– વન વિભાગે 3 ભૂમાફિયાઓએ પાસેથી દંડ વસૂલાયો

સાયલા : સાયલામાં જુના જસાપરમાં મુળી રેન્જ નોર્મલ વિભાગે ગતા ૨૩મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન ઝડપી પાડાયું છે. મુળી રેન્જ નોર્મલ વિભાગની ટીમે ત્રણ હિટાચી મશિન કબજે લઇ તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર ખાણ ખનીજની ટીમે માપણી કરી અને ખોદવામાં આવેલી ખનીજ બાબતે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં ખાણ ખનીજની માપણીમાં અંદાજે ૧૫,૦૫,૮૭૪ (પંદર લાખ પાંચ હજાર આઠસો ચુમોતેર) જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે દંડની રકમ અત્યાર સુધીની વન વિભાગની સૌથી મોટી રકમ સામે આવી છે. જે રકમ ખોદકામ કરનાર ‘ભાભલુ કલોત્રા, ગભરૂ ખાંભલા, વેરશી ખાંભલા દ્વારા ચલણ ભરી ભરપાઈ કરવામાં આવી હતી. 

વન વિભાગને પ્રાંત અધિકારી દ્વારા અગાઉ વન વિભાગની આજુબાજુમાં ૨૦૦ મીટરમાં ગેરકાયદે ખનીજની પ્રવૃત્તિ અટકાવવા લેટર કરવામાં આવેલ જેમાં ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા, 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો | Rajk…

રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા, 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો | Rajk...

કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી | Over 50 Vehicle…

કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી | Over 50 Vehicle...

ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી | g…

ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી | g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 હજાર બોમ્બ જેટલી શક્તિ, 100 કિમીની સ્પીડ…. ઈઝરાયલે ભારત પાસેથી માંગેલા હથિયારની જાણો ખાસિયત | Wh…

11 months ago
વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

4 months ago
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું

12 months ago
કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News