gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુલાઈ અંત સુધીમાં શહેરને વધુ એક બ્રિજ મળશે, મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરાયા …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
જુલાઈ અંત સુધીમાં શહેરને વધુ એક બ્રિજ મળશે, મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ કરાયા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,22 મે,2026

અમદાવાદને આ વર્ષે જુલાઈ અંત સુધીમાં વધુ એક બ્રિજ મળશે. રુપિયા
૭૨ કરોડથી તૈયાર થઈ રહેલા મકરબા બ્રિજ ઉપર ૧૨ સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ
કરવાની કામગીરી પુરી કરવામા આવી છે. બ્રિજ તૈયાર થતાં મકરબા
,વેજલપુર અને
એસ.જી.હાઈવે ઉપર રહેતા અંદાજે એક લાખ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે.

હાલમાં મકરબા બ્રિજની કામગીરી ચાલી રહી છે.જેમાં ૧૮મેના રોજ
રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રાફિક બ્લોક આપવામા આવ્યો હતો.૧૨ સ્ટીલ કોમ્પોઝિટ
ગર્ડર લોન્ચિંગ કરવાની કામગીરી રેલવે વિભાગ સાથે સંકલન કરીને પુરી કરવામા આવી
છે.ગર્ડરની કામગીરી પુરી થવાથી બ્રિજની આગળની કામગીરી વધુ ઝડપી બનશે.ખાસ કરીને
મકરબા
,વેજલપુર
તથા કોર્પોરેટ રોડ અને એસ.જી.હાઈવે વચ્ચેની કનેકટિવીટી વધુ મજબૂત થશે.લોકોને
રોજીંદી ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત મળશે.હાલમાં રેલવે ફાટક ઉપર લાંબા સમય સુધી
વાહન લઈ લોકોને રાહ જોવી પડે છે. આ કારણથી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળે
છે.વધતા ટ્રાફિકને ધ્યાનમાં લઈ કામગીરી સમયસર પુરી કરવા તાકીદ કરાઈ છે.

ફોરલેન ઓવરબ્રિજની વિશેષતા શું ?

મકરબાથી કોર્પોરેટ રોડ વાયએમસીએ સ્ટ્રેચ ઉપર અંદાજે ૬૩૬.૮૯
મીટર લંબાઈ અને ૧૬.૪૦ મીટર પહોળો આ ઓવરબ્રિજ બનાવવા  કોર્પોરેશન તરફથી આશિષ બ્રિજ કોનને કામ આપવામા
આવ્યુ  છે.ડિઝાઈન બદલાવાના કારણે બ્રિજની
કામગીરી ચાર મહિના જેટલી પાછળ ચાલી રહી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off...

ગોંડલના ધુડશીયા ગામે કૌટુંબિક શેઢા પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત | Farmer commits suicide in Dhuds…

ગોંડલના ધુડશીયા ગામે કૌટુંબિક શેઢા પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત | Farmer commits suicide in Dhuds...

ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh…

ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ | Severe heatwave in North India: Red alert in eigh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી | Vadodara District…

6 months ago
સુસ્ત સ્થાનિક વેચાણ વચ્ચે કાર કંપનીઓની નિકાસમાં 15%નો વધારો | Car companies’ exports rise 15% amid s…

1 year ago
નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ | Toll tax on National Hig…

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News