gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in GUJARAT
0 0
0
જુહાપુરાની પેટ શોપમાંથી દુર્લભ પક્ષીઓ ચોરનાર આરોપીની ધરપકડ | Ahmedabad rural police solve foreign pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

જુહાપુરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા પેટ શોપમાંથી આશરે ૧૫ લાખ રૂપિયાની કિંમતના દુર્લભ પક્ષીઓની ચોરી કરવાની ઘટના બની હતી.જે અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસે નડીયાદમાંથી આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલા કેટલાંક  પક્ષીઓ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.  બજારમાં આ પક્ષીઓની ઉંચી કિંમત મળતી હોવાથી આરોપીએ તેના મિત્ર સાથે મળીને ચોરી કરી હતી.  જુહાપુરા મધુમંગલ સોસાયટીમાં રહેતા મોહંમદ શેખ જુહાપુરામાં પેટ શોપ ધરાવે છે.  ચાર દિવસ પહેલા તેમની શોપમાંથી રાતના સમયે ત્રણ બ્લુ ગોલ્ડ મકાઉ પોપટ, ગ્રીન વિંગ મકાઉ પોપટ, મલુકન વ્હાઇટ, આફ્રિકન ગ્રે, એક્સેટસ પોપટ મળીને કુલ ૧૫ લાખની મતાની ચોરી થઇ હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર  આર એન કરમટીયાને બાતમી મળી હતી કે નડીયાદમાં ચકલાસી ભાગોળ ચાર રસ્તા પાસે રહેતો વિશાલ યાદવ વિદેશી પક્ષીઓ વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં છે.

જેના આધારે તેની અટકાયત કરી આકરી પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતું કે તેણે ઇન્સ્ટાગ્રામની રીલમાં જુહાપુરામાં આવેલી પેટ શોપની જાણ થઇ હતી. જેથી તેણે મુલાકાત લીધી ત્યારે પોપટ સહિતના પક્ષીઓની કિંમત લાખોમાં હોવાથી તેણે ચોરી કરીને ગ્રાહકો શોધવાને બારોબાર વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેણે તેના મિત્ર સાથે મળીને કારમાં આવીને ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા તમામ પક્ષીઓ જપ્ત કરીને આરોપીને વેજલપુર પોલીસને હવાલે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

Next Post
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl…

ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ચાર દિવસ બાદ ફરિયાદ થઈ દાખલ, હવે સરકારની ટીમ સાથે પોલીસ પણ કરશે તપાસ | Compl...

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka…

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ | Rainfall in 86 taluka...

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન | Schedule …

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન | Schedule ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

6 months ago
મહુન્દ્રા પાસે રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ કાર ઘૂસી ઃ પાંચ યુવાનો ઘાયલ | Car rams into truck parked on…

7 months ago
સ્પાઇસજેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર યાત્રીનો નિર્દયતાપૂર્વક હુમલો, ગંભીર ઈજાઓ પહોંચી | SpiceJet Passenge…

8 months ago
રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની નવી વિંગ ‘જીવન’ના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી, સ્વર્ગસ્થ પિતાને આ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News